વિજય રૂપાણી : રાજ્યમાં ઘટેલી દુષ્કર્મની ઘટનામાં આરોપીઓને ફાંસીની સજા થાય તેવા પ્રયાસ.

પોસ્ટ કેવી લાગી?
  • રાજ્યમાં અમદાવાદ, વડોદરા અને સુરતમાં ઘટેલી દુષ્કર્મની ઘટના પર મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી
  • રાજકોટ ખાતે એક કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પત્રકારો સાથેની વાતચીતમાં બળાત્કારનાઆરોપીઓને ફાંસીની સજા મળે તેવું નિવેદન કર્યુ હતું.
  • અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આજે વડોદરા નવલખી મેદાનમાં થયેલા ગેંગરેપના આરોપીઓની ધરપકડ કરી હતી.
  • આ મુદ્દે પ્રતિક્રિય આપતા તેમણે જણાવ્યું હતું કે રેપકેસના આરોપીને આજીવન કેદ કે ફાંસી સુધીની સજા થાય અને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ પતી ત્યાં સુધી રાજ્ય સરકાર પ્રયત્નશીલ રહેશે.
  • વડોદરા રેપકેસના મુદ્દે તેમણે જણાવ્યું, “ ગુજરાતમાં બરોડા, સુરત અને રાજકોટમાં ત્રણ ઘટના ઘટી હતી.
  • ગુજરાત પોલીસની મહેનત અને ચપળતાના કારણે ત્રણે શહેરોમાં આરોપીઓ પકડાઈ ગયા છે.
  • રાજ્ય સરકાર આ પ્રકારના કેસમાં આરોપીઓને સજા મળે તે માટે કટિબદ્ધ છે.
  • આરોપીઓને આજીવન કેદ કે ફાંસીની સજા સુધી કડકમાં સજાય તે માટે કૃતનિશ્ચયી છે. ”

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures