• અમેરિકા ના ન્યૂયોર્કમાં પ્રેમિકાની યુવતીને પરિવાર સાથે બોયફ્રેન્ડનો પરિચય કરાવવો ખૂબ જ ભારે પડ્યો.
  • યુવતીની માને દેખીને બોયફ્રેન્ડ એટલો એટ્રેક્ટ થયા કે મોબાઇલ પર કરવા લાગ્યો ચેટ.
  • એક દિવસ 22 વર્ષના આ દગાબાજ બોયફ્રેન્ડની પોલ ખુલી ગઇ. યુવતીએ પ્રેમીની સ્ટિંગ ઓપરેશન કરવાતા તમામ વાતો આવી બહાર.
  • Bright Humanity ના રિપોર્ટ મુજબ, યુવકનું નામ જેક છે. તે ન્યૂયોર્કની યુનિવર્સિટીમાં ભણે છે. તે યુવક ને એશ્લે નામની યુવતી સાથે તેને પ્રેમ થયો હતો.
  • એશ્લેએ જેકને પોતાની’ મા ‘થી મેળવી અને તે દિવસથી જેક, એશ્લેની મા પર લટ્ટુ થઇ ગયો. વળી એશ્લેની માં પણ તેની તરફ આકર્ષિત થઇ ગઇ. પછી તો જેકે તેની સાથે ફ્લર્ટ કરવાનું પણ શરૂ કરી દીધું. અને તે બંને ફોન પર વાત પણ કરવા લાગ્યા. એશ્લે જ્યારે આ વાતની જાણ થઇ તો તે દુખી થઇ ગઇ અને તે શરૂઆતમાં તો આ વાત માની જ ના શકી કે તેનો પ્રેમી તેને દગો આપી પોતાની માં સાથે રિલેશનશીપ બનાવવા માંગે છે. 
  • એશ્લેએ આ બંનેને રંગે હાથ પકડવા માટે એક યોજના બનાવી. જે માટે તેણે યૂટ્યૂબની ચેનલ ટૂ કેટ અ ચીટરની ટીમથી સંપર્ક કર્યો. અને તેમણે આ કાર્યક્રમ દ્વારા આ યુવકની હકીકત સામે લાવી. એક કાર્યક્રમમાં એશ્લેની મા અને તેનો પ્રેમી સાથે પહોંચ્યા. અને શો દરમિયાન તેમની ઇન્ટીમસી દેખવા લાગી. પણ તેમને ખબર નહતી કે આ બધુ વીડિયોમાં રેકોર્ડ થઇ રહ્યું છે. શો પછી બંને પાર્કમાં એકાંતમાં સંબંધ બનાવવાનો પ્રયાસ પણ કર્યો. પાર્કમાં પણ હિડન કેમેરા હતો. તે કેમેરામાં રેકોર્ડ થઇ. જો કે તે પછી એશ્લે ત્યાં પહોંચી બંનેને રંગેહાથે પકડી પાડ્યા. આ વાત પછી એશ્લે તેના પ્રેમીને છોડી દીધો. અને તેની માંથી પણ દૂરી બનાવી લીધી. જો કે રંગે હાથે પકડાયા પછી એશ્લેની માં ખૂબ જ દુખી અને ક્ષોભગ્રસ્ત દેખાઇ.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024