સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ખેડૂતો માટે સારા સમાચાર.

પોસ્ટ કેવી લાગી?
  • સાબરકાંઠાના હિંમતનગરમાં ગરમી નો પારો વધી રહ્યો છે.
  • આવી ગરમીમાં સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના 22 ગામોના ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર
  • હાથમતી ડેમમાંથી ઈરીગેશન માટે પાણી છોડવામાં આવ્યું છે.
  • તેના કારણે 22 ગામોને સિંચાઈ માટે પાણીનો લાભ મળશે.
  • ખરીફ સિઝનની વાવણી માટે સિંચાઈ વિભાગ દ્વાર પાણી છોડવામાં આવ્યું છે.
  • હિંમતનગર માં જયારે ગરમી નો પારો વધી રહ્યો છે ત્યારે ત્યાંના 22 ગામોના ખેડૂતો ને રાહતના સમાચાર મળ્યા છે.
  • સૂત્રો મુજબ જાણવા મળ્યું કે કપાસ અને મગફળી જેવા પાકોના વાવેતર માટે પાણી છોડવામાં આવેલ છે.
  • હાથમતી ડેમમાંથી 20 જેટલા ગામોના 4000 હેક્ટર વિસ્તારમાં ખેતીના પાક માટે પાણી છોડવામાં આવ્યું છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures