સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રસુતા મહિલાને કોરોના પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થયું.

પોસ્ટ કેવી લાગી?
  • કોરોનાનો કહેર સમગ્ર ગુજરતમાં જોવા મળી રહ્યો છે
  • એવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રસુતા મહિલાને કોરોના પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થયું હતું।
  • પ્રસુતા મહિલાને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલમાં લઇ જાંબમાં આવી હતી.
  • આજે વહેલી સવારે પ્રસુતા મહિલાની પ્રસુતિ કરવામાં આવી હતી.
  • આ બાબતની સર્વે માહિતી સુરેન્દ્રનગર કલેક્ટરે ટ્વિટ કરીને આપી હતી.

  • સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ઝેઝરા ગામની પ્રસુતા મહિલાની દવા અમદાવાદમાં ચાલતી હતી.
  • 23 મેના રોજ આ પ્રસુતા મહિલા અમદાવાદ દવા લેવા ગયા ત્યારે તેઓ કોરોના પોઝિવિટ છે તેની જાણ થઇ.
  • પ્રસુતા મહિલાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થયું.
  • રિપોર્ટ પોઝિટિવ આવતા પ્રસુતા મહિલા સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
  • આજે વહેલી સવારે આ પ્રસુતા મહિલાની પ્રસુતિ કરવામાં આવી હતી.
  • મહિલાએ બાળકને જન્મ આપ્યો છે.
  • તથા મહિલા અને બાળકની તબિયત સ્વસ્થ છે.
  • સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 32 પર પહોંચી ગયો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures