• હવે ગૂગલ કરશે કેન્સરના દર્દીઓનું નિદાન. ગૂગલ મુજબ AI Model વધુ ચોક્કસ રીતે  કેન્સરના દર્દીઓની ઓળખ કરી શકે છે..
  • ગૂગલે કહ્યું, ગૂગલ મોડલ રેડિયોલોજિસ્ટને રિપ્લેસ નહીં કરે. જોકે, કંપનીનું કહેવું છે કે, આનું અલ્ગોરિધમ સિંગલ રેડિયોલોજિસ્ટની સરખામણિીમાં બેસ્ટ છે. 
  • સામાન્ય રીતે બ્રેસ્ટ કેન્સરના કેસમાં મેમોગ્રામને ઘણાં રેડિયોલોજિસ્ટ દ્વારા ચેક કરવામાં આવે છે. પરંતુ યૂએસમાં એક રેડિયોલોજિસ્ટ અને યૂકેમાં બે રેડિયોલોજિસ્ટ બ્રેસ્ટ કેન્સર ડિટેક્શન કરે છે.
  • મેમોગ્રામથી શરૂઆતી બ્રેસ્ટ કેન્સર વિશે જણી શકાય છે, પરંતુ તેનો ઈલાજ સરળ નથી. પણ જો ગૂગલના અલ્ગોરિધમની વાત કરીએ તો જરૂરી નથી કે તે, રેડિયોલોજિસ્ટને રિપ્લેસ કરી શકશે. 
  • રિપોર્ટ મુજબ, ભારતમાં દર 2 લાખથી વધુની જનસંખ્યા પર 1  રેડિયોલોજિસ્ટ છે. તો આવી સ્થિતિમાં આ ટેક્નિકથી સહાય મળી શકે છે. જોકે, ડોક્ટર્સનું કહેવું છે કે, એઆઈ ક્યારેય હ્યૂમનની જગ્યા લઈ શકશે નહીં. ખાસ કરીને કેન્સર જેવી ગંભીર બીમારીઓમાં તો નહીં  જ લઈ શકે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024