• નોન-કન્ટેનમેન્ટ ઝોનમાં 8 જૂનથી અનલોક 1.0 માટેની ગાઇડલાઇન જારી થઇ.
  • દેશમાં અનલોક ૧.૦ના સમયગાળામાં ધાર્મિક સ્થળો, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ, ઓફિસ ખોલવા માટે કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વિસ્તૃત ગાઇડલાઇન ગુરુવારે મોડી સાંજે જારી કરાઇ હતી.
  • સરકારના કહેવા મુજબ , ૬ ફૂટના સોશિયલ ડિસ્ટન્સિંગનું દરેક સ્થળે પાલન કરવાનું રહેશે.
ફાઈલ તસ્વીર
  • રેસ્ટોરન્ટમાં ડિસ્પોઝેબલ મેનૂ રાખવા, તથા લાઈનમાં સોશિયલ  ડિસ્ટન્સિંગ
  • દરવાજે ડિલિવરી આપવી, હાથમાં નહીં,ડાઇન ઇનને બદલે ટેક અવેને પ્રોત્સાહન
  • સ્ટાફનું ફરજિયાત થર્મલ સ્ક્રીનિંગ કરવું
  • લેવેટરી, પીવાનું પાણી, હાથ ધોવાના સ્થળસહિત પ્રિમાઇસિસમાં યોગ્ય સેનિટેશન
  • પ્રવેશદ્વાર પર સેનિટાઇઝર, અને થર્મલ સ્ક્રીનિંગ
  • સ્ટાફને ફરજિયાત માસ્ક સાથે જ પરવાનગી
  • મર્યાદિત સંખ્યામાં ગ્રાહકોને પ્રવેશ આપવો
  • બુફે સર્વિસમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું
  • તેમજ લાઇનમાં સોશિયલ ડિસ્ટન્સિંગની જાળવણી
  • ગ્રાહકો અને સ્ટાફ માટે અલગ એન્ટ્રી અને એક્ઝિટ, સીટિંગ એરેન્જમેન્ટમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું.
ફાઈલ તસ્વીર
  • ધાર્મિક અને પૂજા-અર્ચનાનાં સ્થળો માટેની ગાઇડલાઇન આ મુજબ છે.
  • મંદિર,ચર્ચ કે મસ્જિદ જેવા ધાર્મિક-સ્થળોના પ્રવેશદ્વાર પર સેનિટાઇઝર, થર્મલ સ્ક્રીનિંગ ફરજિયાત, તથા કોરોનાના લક્ષણ પર પ્રવેશ નહીં
  • ફેસમાસ્ક પહેરેલી વ્યક્તિને જ અંદર પ્રવેશ આપવો
  • મર્યાદિત સંખ્યામાં લોકોને અંદર પ્રવેશ આપવો
  • તેમજ જૂતાં, ચંપલ પોતાના વાહનમાં જ ઉતારવાં
  • પાર્કિંગ ર્પ્લોટ, પ્રિમાઇસિસ, લાઇનમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત રહેશે
  • એન્ટ્રી અને એક્ઝિટ એકજ જગ્યાએ ના રાખતા અલગ રાખવા
  • લોકોએ સાબુ વડે હાથ ધોઇને જ અંદર પ્રવેશવું
  • તેમજ મૂર્તિ, પ્રતિમા, પવિત્ર ગ્રંથને અડી શકાશે નહીં
  • ક્વાયર અને ભજનમંડળીને પરવાનગી નહીં તેથી રિકોર્ડેડ ભજન-ગીત વગાડવાં
  • પોતાની શેતરંજી સાથે લઇ આવવી, કોમન પ્રેયર શેતરંજીઓ ટાળવી, નિયમિત સફાઇ રાખવી
  • તથા પ્રસાદ કે હોલી વોટર છાંટવા પર પ્રતિબંધ
  • પ્રિમાઇસિસમાં સેનિટાઇઝેશન જરૂરી રહેશે
  • તેમજ ફેસમાસ્ક અને ગ્લોવ્ઝના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી
ફાઈલ તસ્વીર
  • ગેમિંગ આર્કેડ, ચિલ્ડ્રન પ્લે એરિયા ખોલી શકાશે નહીં, મોલમાંના સિનેમા હોલ બંધ રહેશે
  • ત્યાંના પ્રવેશદ્વાર પર સેનિટાઇઝર, થર્મલ સ્ક્રીનિંગ ફરજિયાત, અને જેને પણ કોરોનાના લક્ષણ દેખાય તેને પ્રવેશ નહીં અપાય
  • ફેસ માસ્ક હશે તો જ તમામ કામદાર, ગ્રાહકોને પ્રવેશ, મોલમાં તમામ સમયે ફેસમાસ્ક ફરજિયાત, તેની સાથે જ કોરોના જાહેરાતોનો ડિસપ્લે પણ રાખવો
  • મુલાકાતીઓની સંખ્યા મર્યાદિત રહેશે
  • લિફ્ટમાં વ્યક્તિઓની સંખ્યા પર નિયંત્રણ રહેશે.
  • એસ્કેલેટર પર ઓલ્ટરનેટ સ્ટેપ પર એક વ્યક્તિને જ પરવાનગી આપવામાં આવે.
  • ફૂડ કોર્ટ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ગ્રાહકોને પ્રવેશ, બેઠક વ્યવસ્થાના ૫૦ ટકાથી વધુ ગ્રાહક નહીં
  • સ્ટાફ માટે માસ્ક અને ગ્લોવ્ઝ ફરજિયાત રહેશે
  • તેની સાથે જ ઓર્ડર લેતી વખતે ઓછામાં ઓછો સંપર્ક
  • દરેક ગ્રાહક જાય પછી ટેબલનું સેનિટાઇઝેશન, કિચન સ્ટાફમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024