• કેરલના પલક્કડ જિલ્લાના સાઈલેન્ટ વેલી ફોરેસ્ટમાં એક પ્રેગ્નેન્ટ હાથીણીને (Pregnant Elephant) ફટાકડા ભરેલા અનાનાસ ખવડાવીને મારી નાખવાનું કૃત્ય કરવામાં આવ્યું છે.
  • ઘટનાને લઈને મુખ્યમંત્રી પિનરાઈ વિજયનનું નિવેદન સામે આવ્યું છે.
  • સીએમ પિનરાઈ વિજયનને ટ્વીટ કરીને ક્હ્યું છે કે અમારી નજર ત્રણ શંકાસ્પદો પર છે. આ કૃત્ય માટે જે પણ જવાબદાર હશે એની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

  • સીએમ વિજયનને ટ્વીટ કર્યું છે કે પલક્કડ જિલ્લામાં એક દુ:ખદ ઘટનામાં એક ગર્ભવતી હાથણીનું મોત થયુ છે.
  • દુ:ખદ ઘટના લઈને લોકોમાં રોષ જોવા મળે છે.
  • પરંતુ હું તમને આશ્વાશન આપું છું કે તમારી ચિંતા વ્યર્થ નહી જાય.
  • અને ન્યાયની જીત થશે.
  • મુખ્યમંત્રીએ કહ્યું કે ત્રણ શંકાસ્પદો પર અમારી નજર છે.
  • પોલીસ અને વન્યજીવ અપરાધ તપાસ દળની સંયુક્ત ટીમ આ ઘટનાની તપાસ કરશે.
  • જિલ્લા પોલીસ પ્રમુખ અને જિલ્લા વન અધિકારીએ આજે ઘટના સ્થળની મુલાકાત કરી હતી.
  • અમે દોષિતોને કડકમાં કડક સજા અપાવવા માટે પુરતો પ્રયત્ન કરીશું.
ફાઈલ તસ્વીર
  • તેમજ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કેરળ સરકાર પાસે આ મામલે ડિટેલમાં રિપોર્ટ માંગ્યો છે.
  • તથા કેરલના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને (Pinarayi Vijayan) હાથણીના મોત મામલે તપાસનો આદેશ કર્યો છે.
  • અનાનાસની અંદર રહેલા ફટાકડા ખાવાના જવાના કારણે હાથણીના મોં અને પેટમાં ઈજા થઈ હતી અને ત્રણ દિવસ પછી તેનું મોત થયું હતું.
  • તેમણે દોષિતોની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીનો ભરોષો અપાવ્યો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024