ગુજરાત સરકારે શિક્ષકો માટે લીધો એક મહત્વનો નિર્ણય!

પોસ્ટ કેવી લાગી?
  • કોરોના ના કહેર અને લોકડાઉન વચ્ચે ગુજરાત સરકારે શિક્ષકો માટે લીધો મોટો અને મહત્વનો નિર્ણય.
  • ગુજરાત સરકરે જણાવ્યું કે ધોરણ 9 થી ધોરણ 12નો અભ્યાસ ચાલતો હોય એવી ગ્રાન્ટેડ શાળામાં જે પ્રવાસી શિક્ષકની ભરતી કરવામાં આવે છે તે હવેથી શાળાઓ પોતે કરી શકશે.
  • ગુજરાત સરકાર નિર્ણય કર્યો કે ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ શાળામાં કામ કરતા પ્રવાસી શિક્ષકોની મુદત વધુ એક વર્ષ માટે લંબાવી દેવામાં આવશે.
  • જોકે પ્રવાસી શિક્ષકોની નિમણૂક 31 માર્ચ, 2020 સુધીના સમય માટે કરાઈ હતી
  • પરંતુ અત્યારની કપરી પરીસ્થિતીને ને ધ્યાનમાં લઈને પ્રવાસી શિક્ષકોને છૂટા કરવા તે યોગ્ય નથી.
  • તેથી ગુજરાત સરકારે હવે આ નિમણુંક 31 માર્ચ 2021 સુધીની લંબાવાઈ છે.
ફાઇલ તસવીર
  • તથા ગુજરતા સરકારે એમ જણાવાયું કે, ધોરણ 9 થી ધોરણ 12નો અભ્યાસ ચાલતો હોય એવી ગ્રાન્ટેડ શાળામાં પ્રવાસી શિક્ષકની ભરતી હવે શાળાઓ પોતે કરી શકશે.
  • રાજ્ય સરકારે શિક્ષકોની અછતને પહોંચી વળવા વર્ષ 2015થી પ્રવાસી શિક્ષક યોજના શરૂ કરી હતી.
  • આ યોજના મુજબ પ્રવાસી શિક્ષક પ્રવાસ કરીને અલગ અલગ સ્કૂલોમાં નિશ્ચિત વિષય ભણાવે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures