Gujarat High court
- સમગ્ર ગુજરાતમાં વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર યથાવત છે.
- તો આજે પણ રાજ્યમાં કોરોનાનાં અત્યાર સુધીનાં સૌથી વધુ રેકોર્ડબ્રેક કેસો નોંધાઈ રહ્યા છે.
- જો કે, 2 દિવસ અગાઉ ગુજરાત હાઈકોર્ટ (Gujarat High court) નાં 6 કર્મચારીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં ગુજરાત હાઈકોર્ટ બે દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
- તો હવે આ મામલામાં આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે.
- ગુજરાત હાઈકોર્ટ (Gujarat High court) ને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
- જેના કારણે ગુજરાત હાઈકોર્ટમાં લોકોની અવર જવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
- બે દિવસ પહેલા 6 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો, ત્યારબાદ બીજા બે કેસો ઉમેરાયા હતા.
- જેના કારણે 3 દિવસ માટે હાઈકોર્ટને બંધ કરાઈ છે.
- હાઈકોર્ટ (Gujarat High court) ના દરવાજા બહાર amc એ પોસ્ટર લગાડી દીધા છે, એટલું જ નહીં, લોકોની અવર જવર ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
- એએમસીની ગાઈડલાઈન પ્રમાણે 3થી વધારે કોરોના પોઝિટિવ આવે તો તે વિસ્તારને 14 દિવસ માટે માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે.
- Ganstar Vikas dubey ની આ જગ્યાએથી કરાઈ ધરપકડ,જાણો વિગત
- 15,000 થી ઓછુ કમાતા નોકરીયાત લોકો માટે આ સારા સમાચાર…
- ત્યારે એકસાથે 8 કર્મચારીને કોરોના પોઝિટીવ આવતા કોર્ટ (Gujarat High court) પરિસરને સ્વચ્છ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
- કુલ 231 કર્મચારીઓના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા.
- જે બાદ હવે 8-10 જુલાઈ ગુજરાત હાઈકોર્ટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
- તથા એએમસી દ્વારા આ સમય દરમિયાન ગુજરાત હાઈકોર્ટ (Gujarat High court) પરિસરને સેનિટાઈઝ કરવામાં આવશે.
- Asia ના સૌથી મોટા સોલાર પાર્ક પીપાવાવમાં આગ લાગતા કરોડોનું નુકશાન : ગુજરાત
- UGVCL નો આ ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે : અમદાવાદ
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News