UPSC
  • ગુજરાત યુનિવર્સિટીના એક લાખ વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે.
  • 25 જૂનથી લેવાનાર પરીક્ષાઓ પાછી ઠેલવામાં આવી છે.
  • પરીક્ષાઓ હવે 10 જૂલાઇ બાદ લેવામાં આવશે.
  • 2 તબક્કામાં યોજાનાર પરીક્ષાની શરૂઆત 10 જૂલાઇ બાદ થશે.
  • ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે.
ફાઇલ તસવીર
ફાઈલ તસ્વીર
  • જોકે , ફાઇનલ તારીખો એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં નક્કી કરવામાં આવશે.
  • અંતિમ વર્ષના વિદ્યાર્થી અને અનુસ્નાતક (PG) વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવામાં આવશે.
  • તથા સેમેસ્ટર 2 અને 4ના વિદ્યાર્થીઓને મુલ્યાંકનના આધારે આગળ પ્રવેશ આપવામાં આવશે.
  •  પરીક્ષામાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પોતાના વતન નજીકનું સેન્ટર મળે તે માટે વ્યવસ્થાઓ કરવામાં આવશે.
  • ઉલ્લેખનીય છે કે ,ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા અને પ્રવેશ મામલે મહત્વની બેઠક યોજાઈ હતી.
  • તેમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
  • ચર્ચા દરમિયાન યુનિવર્સિટીના ડિન અને સિન્ડિકેટ સભ્યો બેઠકમાં હાજર રહ્યા હતા.
  • તેમજ આ બેઠકમાં પ્રવેશ અને પરીક્ષાના આયોજન મુદ્દે કેટલાક મહત્વના નિર્ણય લેવાયા છે.
  • તેની સાથે જ રાજ્યની બીએડ કોલેજોને લઇ શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે.
  • 39 સરકારી-ગ્રાન્ટેડ બીએડ કોલેજોને ટીચર્સ યુનિવર્સિટીમાં ભેળવવામાં આવી છે.
  • શૈક્ષણિક વર્ષ 2020-21થી બીએડ કોલેજો ટીચર્સ યુનિવર્સિટી સંલગ્ન થશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024