- સમગ્ર ગુજરાતમાં એક બાજુ ગરમીનો પારો સતત વઘી રહ્યો છે.
- તો દાહોદમાં વહેલી સવારે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ (Heavy rains) આવ્યો.
- દાહોદના વાતાવરણમાં અચાનક થયો પલટો
- ગુજરાત-ભરમાં જયારે ગરમીનો ગરમીનો પારો સતત વઘી રહ્યો છે.
- ત્યારે દાહોદના વાતાવરણમાં અચાનક પલટો આવતા વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
- ભારે વરસાદના કારણે રસ્તાઓ વરસાદી પાણી ભરાઈ ગયા હતાં.
- પાણી ભરાવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
- ભારે વરસાદના કારણે દાહોદમાં ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા હતાં.
- દાહોદના સ્ટેશન રોડ વિસ્તારના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયું હતું.
- જેના લીધે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
- જ્યારે રસ્તાઓ પર પાણી ભરાયુ ત્યારે નગરપાલિકાની પ્રિમોન્સુનની કામગીરીની બધાની સમક્ષ આવી હતી.
- જોકે હવામાન વિભાગે પહેલા જ આગાહી કરી હતી કે, આગામી ચાર દિવસ ગુજરાતના વરસાદ થવાની શક્યતા છે.
- વાતાવરણમાં પલટો જોવા મળી શકશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News