Here are 10 weird foods from China

ચીન (China) તેનાં અજીબ ખાવા માટે દુનિયાભરમાં (worldwide)ચર્ચિત છે. કહેવાય છે કે, એવું કંઇ નથી જે ચીની લોકો ન ખાતા હોય. તેમની ફેવરેટ ડિશમાં ચકલીનાં માળાનો સૂપ અને કુતરાંનું માંસ (dog meat) શામેલ છે.

Sheep Penis

Sheep Penis

Sheep Penis એટલેકે ઘેટાંનું લિંગ : ચીનમાં આ મોસ્ટ ફેવરેટ સ્ટ્રીટ ફૂડમાંથી એક છે. ઘેટાંનાં લિંગનાં ટુકડા કરી તેને સ્ટિકમાં લગાવવામાં આવે છે. પછી તેને ગ્રીલ કરવામાં આવે છે અને સોસની સાથે ગરમ ગરમ પીરસવામાં આવે છે.

Bird’s Nest Soup

ચકલીનાં માળાનો સૂપ- ચકલીનાં લાળ અને થૂકમાંથી બનેલો આ સૂપ ચીનમાં ઘણાં પ્રેમથી ખાવામાં આવે છે. એવી માન્યતા છે કે, ચકલીનાં થૂક કે લાળમાંથી બનેલાં આ માળાનો સૂપ પીવાથી ત્વચા સુંદર થાય છે. અને લોકોને તેનો ટેસ્ટ પણ ખુબજ પસંદ છે. સારી જાતનાં અને ખુબજ ઓછા વજનનાં એટલે કે માત્ર 100 ગ્રામ વજનનાં માળાનો ભાવ 100 ડોલર એટલે કે 5500 રૂપિયા સુધી હોઇ શકે છે.

Bird's Nest Soup
Bird’s Nest Soup

Rabbit Head

Rabbit Head
Rabbit Head

ચિલી રેબિટ હેડ: સિચુઆન પ્રાંતનાં ચેંગડુમાં સસલાનાં માથાનું મીટ ઘણું જ પ્રચલીત છે. જોકે તેમાં માંસ ઓછું હોય છે અને તેની ઉપરનો ભાગ ઘણો ચિકણો હોય છે.

Dog Meat

Dog Meat
Dog Meat

ડોગ મિટ: ચીનમાં કુતરાંનું માંસ પણ ખુબજ શોખથી ખાવામામં આવે છે. તેની ભારે ડિમાન્ડ પણ હોય છે. ચીનમાં કુતરાંનું માંસ વેચનારા વેપારીઓ રસ્તા પરથી જ ફરતાં કુતરાં ઉઠાવે છે કે પછી ઘણી વખત તે લોકોનાં ઘરમાં ઘુસીને કુતરાં ચોરી લે છે. કે માલિકથી ખરીદી લે છે. એટલું જ નહીં ચીનનાં યૂલિન (Yulin) પ્રાંતમાં દર વર્ષે 10 દિવસ સુધી ડોગ મીટ ફેસ્ટિવલ (Dog Meat Festival) પણ મનાવવામાં આવે છે. આ દરમિયાન 5000થી વધુ કુતરાંનાં મોત થયા છે. અને તેમનું મીટ વેંચવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024