જો લાઈફમાં આવતી હોય અડચણો તો કરો આ ઉપાય લગાવો ઘોડાનો ફોટો અપાવી શકે છે સફળતા

પોસ્ટ કેવી લાગી?

જો લાઈફમાં આવતી હોય અડચણો તો કરો આ ઉપાય અપાવી શકે છે સફળતા

Fengshui Tips About Horse Statue In Home to get success

જો ઘરમાં નકારાત્મકતા હોય તો, આર્થિક કાર્યોમાં અડચણો આવી શકે છે અને અસફળતાનો સામનો કરવો પડી શકે છે. વારંવાર અડચણો આવે છે અને કામ અટકી પડે છે. ઉજ્જૈનની વાસ્તુ અને ફેંગશુઇ વિશેષક ડૉ. વિનિતા નાગરના જણાવ્યા અનુસાર ઘરમાં ઘોડાનું સ્ટેચ્યૂ રાખવાથી કાર્યોમાં ગતિ આવે છે અને અડચણો દૂર થાય છે. સફળતા મળવાની શક્યતા વધી જાય છે. ઘોડાને ઉર્જા અને ગતિનું પ્રતીક માનવામાં આવે છે. માટે તેની તસવીર કે સ્ટેચ્યૂ ઘરમાં ઉર્જા વધારે છે અને નકારાત્મકતા દૂર કરે છે.

જાણો મહત્વની વાતો

ઘરની દક્ષિણ દિશામાં ઘોડાનું સ્ટેચ્યૂ રાખવું જોઇએ.

દક્ષિણ દિશામાં ઘોડાની સુંદર તસવીર પણ લગાવી શકાય છે.

લગામ લગાવેલી હોય તેવી ઘોડાની તસવીર ન રાખવી જોઇએ. તેનાથી કામોની ગતિ અવરોધાય છે.

સુખી લગ્નજીવન માટે બેડરૂમમાં ઘોડાની જોડ રાખવી જોઇએ.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures