દીકરા અને વહુ વચ્ચેના શારીરિક સંબંધ રોકવા માટે સસરાએ કહી આ વાત

પોસ્ટ કેવી લાગી?

Physical and Mentally Harassment

 • વડોદરાની એક યુવતીની ફરિયાદ છે કે તેના સસરા તેણીને તેના પતિ સાથે શારીરિક સંબંધ બાંધવા દેતા ન હતા.
 • સસરા તેના દીકરાને એવું કહીને ડરાવતા હતા કે તારી પત્નીની અંદર કોઈ ભૂતની આત્મા છે.
 • તથા જો તું તેની સાથે શારીરિક સંબંધ બાંધીશ તો એ આત્મા તારા શરીરમાં પ્રવેશ કરશે.
 • જ્યારે યુવતીએ આ વાતનો વિરોધ કર્યો ત્યારે તેના પતિ અને સાસરિયાએ તેણીને મારવામાં (Physical and Mentally Harassment) આવી હતી.
 • આ યુવતી તેના પતિ સાથે ગાંધીનગરના સેક્ટર 22માં રહેતી હતી.
 • છેવટે મહિલાએ કંટાળીને રવિવારે પતિ અને સાસરિયા સામે ડૉમેસ્ટિક વાયલન્સ એક્ટ અંતર્ગત ફરિયાદ આપી છે.
 • વડોદરાના અલકાપુરી ખાતે રહેતી યુવતીએ 6 ફેબ્રુઆરી, 2020ના રોજ ગાંધીનગર ખાતે રહેતા યુવક સાથે કોર્ટે મેરેજ કર્યા હતાં.
 • થોડા દિવસ બધું બરાબર ચાલ્યું હતું પરંતુ બાદમાં યુવતીને સાસરિયા તરફથી મુશ્કેલી શરૂ થઈ હતી.
 • યુવતીની ફરિયાદ પ્રમાણે, “તેના સસરા એવું માનતા હતા કે તેના શરીરની અંદર કોઈ આત્મા છે.
 • તથા જો એ એના પતિ સાથે શારીરિક સંબંધ રાખશે તો આ આત્મા તેના પતિની અંદર પ્રવેશી જશે.
 • યુવતીએ જ્યારે આ બાબતે વિરોધ કર્યો ત્યારે તેના પતિ અને સાસરિયાના લોકોએ તેને માનસિક તથા શારીરિક પીડા (Physical and Mentally Harassment) આપવાનું શરૂ કર્યું હતું.”
Physical and Mentally Harassment
 • યુવતીએ ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, જ્યારે પણ તેના સાસુ તેને એકલી જોતા ત્યારે યુવતીના સસરાને કહેતા કે આની ઈજ્જત લૂંટી લો.
 • યુવતીના કહેવા મુજબ આવા ત્રાસ બાદ તેણીએ 10 માર્ચના રોજ તેના પતિનું ઘરે છોડવું પડ્યું હતું.
 • આ બાદમાં પિયર પક્ષના લોકો અનેક વખત સમાધાન માટે ગયા હતા
 • પરંતુ સાસરિયાના લોકોએ તેને પરત લઈ જવાનો ઇન્કાર કર્યો હતો.
 • આ અંગે મહિલાએ પતિ અને સાસરિયા વિરુદ્ધ ડોમેસ્ટિક વાયલન્સ, Physical and Mentally Harassment અંગે ફરિયાદ આપી છે.
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • PTN News App – Download Now
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures