Education :ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા આ દિવસે કરશે વેબિનાર,જાણો કેમ?

1.3/5 - (6 votes)

Education

  • આપણી રોજબરોજનું જીવન હવે વૈશ્વિક મહામારી કોરોનાના સાથે સાવચેતી રાખીને, સોશ્યિલ ડિસ્ટન્સ રાખવું, માસ્ક પહેરવું, હાથ ધોતા રેહવું વગેરે બાબતને ધ્યાન રાખવું એ બધાંની લાઇફ સ્ટાઇલ બની ગઈ છે.
  • તો બીજી તરફ આ લાઇફ સ્ટાઇલની સાથે Education (એજ્યુકેશન) સિસ્ટમમાં પણ શું થઇ શકે એની ચર્ચા શરૂ થઇ ગઇ છે.
  • આપને જણાવાનું કે 29 મી જૂને સાંજે 5 વાગે ‘ન્યુ એજ્યુકેશન સિસ્ટમ ફોર ન્યુ નોર્મલ’ (New education system for new normal) આ વિષય પર ખાસ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
  • આ વેબિનારમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ખાસ હાજરી આપશે.
  • તેમની સાથે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના અગ્ર સચિવ અંજુ શર્મા, એટીએમસી એજ્યુકેશન ગ્રુપના ચેરમેન ડૉ. મનીષ મલ્હોત્રા, આનંદ નિકેતન ગ્રુપના કમલ મંગલ, સત્વવિકાસ સ્કૂલના રાજા પાઠક પણ જોડાશે.
  • નોલેજ પાર્ટનર એબ્રોડ યુનિફાઇડ પથવે પ્રોગ્રામ છે.
  • આ વેબિનાર ઝૂમ અને યુ ટ્યુબ પર લાઇવ જોઇ શકાશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures