Patan
- પાટણ (Patan) માં કોરોના સંક્રમણ વધતા નગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય લીધો છે.
- જેમા આવતીકાલથી પાટણમાં 1 વાગ્યા સુધી જ દુકાનો ખોલી શકાશે બાદમાં તમામ બજારો અને દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
- 5 એપ્રિલના રોજ પાટણમાં પ્રથમ કોરોના કેસ નોંધાયો હતો.
- તો અત્યાર સુધીમાં પાટણ (Patan) જિલ્લામાં કોરોનાનાં 427 કેસ નોંધાયા છે.
- ત્યારે પાટણ જિલ્લામાં 39 લોકોએ વૈશ્વિક મહામારી કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
- માત્ર પાટણ શહેરમાં જ અત્યાર સુધીમાં 211 કેસ નોંધાયા છે.
- પાટણ નગર પાલિકા ખાતે કોરોનાને લઈ અગત્યની મિટિંગ મળી હતી.
- પાટણ શહેરમાં વિસ્ફોટની જેમ વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે આ બેઠક મળી હતી.
- બેઠકમાં પાલિકા દ્વારા સ્વૈચ્છીક લોકડાઉનનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો.
- જેમા આવતી કાલ એટલે તારીખ 22-7 થી 31-7 સુધી તમામ ઘઘાં રોજગાર બપોર 1 વાગ્યા બાદ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- કોરોના સંક્રમણને અટકાવવા 10 દિવસનું બપોર બાદ સ્વૈચ્છીક લોકડાઉન આપવામાં આવ્યું છે.
- પાટણ (Patan) શહેરમાં કોરોનાના અત્યાર સુધી 211 કેસ નોંધાયા છે.
- CBDT : ઈન્કમ ટેક્સનું આ ફોર્મ બદલાઈ ગયું છે,જાણો વિગત
- Surat : આ ત્રણ મોટી માર્કેટમાં 31 જુલાઈ સુધી રહેશે લૉકડાઉન…
- Monsoon માં થતી શરદી અને ગળાનો દુખાવો દૂર કરવાના આ રામબાણ ઉપાય
- પાટણ (Patan) માં તમામ ઘઘાં રોજગાર બપોર 1 વાગ્યા બાદ બંદ રહેશે।
- તેમજ ઘરમાં સંઘરાખોરી કરવાની જરૂર ન હોવાની અપીલ કરવામાં આવી છે.
- દરેક શહેરીજનને જરૂર પૂરતી જ ચીજવસ્તુઓની ખરીદી કરવાની રહેશે।
- તેમજ ખરીદી કરવા આવેલા લોકએ 6 ફૂટનું અંતર રાખવું તેમજ માસ્ક પહેરવું ફરજિયાત
- તથા ખરીદી કરીને ઘરે આવ્યા બાદ જઇને હાથ ધોવા- કપડાં બદલવા- નહાવા માટેની અપીલ મહાનગર પાલિકાએ કરી છે.
- શ્રાવણની શિવરાત્રિ પર આ 5 રાશિઓની કિસ્મત ચમકી જશે
- Schools :આ 15 રાજ્યમાં સપ્ટેમ્બર સુધીમાં સ્કૂલો થશે શરૂ…
- Shravan : 21 જુલાઈથી શરુ થતા શ્રાવણ મહિનામાં શું કરવું અને શું નહીં,જાણો
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow