Patan

Patan

પાટણ (Patan) જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા હાઇવે પર ચેકીંગ શરૂ કરવામાં આવી છે. ચેકીંગ દરમિયાન ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને દંડ કરવામાં આવ્યો.

જેમાં એક જ દિવસમાં જિલ્લામાં ટ્રાફિકના નિયમો ભંગ કરવા બદલ વાહન ચાલકોને 2.35 લાખ રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ પણ જુઓ : Reha Chakraborty ની જામીન અરજી કોર્ટે ફગાવી

તેમજ સૌથી વધુ સિદ્ધપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જ રૂ. 96,500 વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ દરમિયાન 22 હજાર દંડ ફટકારવામાં આવ્યો હતો. જિલ્લામાં એક જ દિવસમાં કુલ 752 કેસ અને 2,34,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ પણ જુઓ : Kangana Ranaut એ બાળ ઠાકરેનો VIDEO શેર કરી સોનિયા ગાંધીને પૂછ્યો સવાલ

પાટણમાં એ અને બી ડિવિઝન, સીટી અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવી હતી.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024