- કોરોનાનો કહેર સમગ્ર ગુજરતમાં જોવા મળી રહ્યો છે
- એવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રસુતા મહિલાને કોરોના પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થયું હતું।
- પ્રસુતા મહિલાને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલમાં લઇ જાંબમાં આવી હતી.
- આજે વહેલી સવારે પ્રસુતા મહિલાની પ્રસુતિ કરવામાં આવી હતી.
- આ બાબતની સર્વે માહિતી સુરેન્દ્રનગર કલેક્ટરે ટ્વિટ કરીને આપી હતી.
Male baby weighing 3.110 kg was delivered at 7.40 am by a #COVID19 positive mother at Gandhi hospital. Advance planning was done for this endeavour. Great work by Dr Vasetian, Dr Jaydip Patel & team of nurses. @pkumarias pic.twitter.com/pEJJqZYaNk
— COLL SURENDRANAGAR (Hand Wash + Social Distancing) (@CollectorSRN) May 29, 2020
- સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ઝેઝરા ગામની પ્રસુતા મહિલાની દવા અમદાવાદમાં ચાલતી હતી.
- 23 મેના રોજ આ પ્રસુતા મહિલા અમદાવાદ દવા લેવા ગયા ત્યારે તેઓ કોરોના પોઝિવિટ છે તેની જાણ થઇ.
- પ્રસુતા મહિલાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થયું.
- રિપોર્ટ પોઝિટિવ આવતા પ્રસુતા મહિલા સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
- આજે વહેલી સવારે આ પ્રસુતા મહિલાની પ્રસુતિ કરવામાં આવી હતી.
- મહિલાએ બાળકને જન્મ આપ્યો છે.
- તથા મહિલા અને બાળકની તબિયત સ્વસ્થ છે.
- સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 32 પર પહોંચી ગયો છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News