અમદાવાદમાં કોમ્પલેક્ષમાં આગ લાગતા ચોથા માળેથી એક યુવાને નીચે છલાંગ મારી.

પોસ્ટ કેવી લાગી?
  • આજે નહેરુબ્રિજ પાસે આવેલી સાકાર 7 બિલ્ડીંગના ભોયરમાં આજે બપોરના સમયે આગ લાગી હતી.
  • જેની ફાયરબ્રિગેડને જાણ થતાં 3 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. 
  • પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
  • જીવ બચાવવા માટે બિલ્ડીંગના ચોથા માળેથી એક વ્યક્તિએ નીચેછલાંગ મારી હતી. 
  • ટ્રાન્સફોર્મર બ્લાસ્ટ થવાને કારણે આગ લાગીહોય એવું જણાવવામાં આવી રહ્યું છે.
  • કોમ્પલેક્ષમાં ઓફિસો ચાલુ હોવાથી લોકો ગભરાઈ ગયા હતા. અને જીવ બચાવવા માટે કેટલાય લોકો ધાબા પર દોડી ગયા હતા.
  • ફાયરબ્રિગેડ સીડીની મદદથી ઓફિસનાં કાચ તોડીને લોકોનાં જીવ બચાવવામાં આવ્યા હતા. 
  • ફાયરબ્રિગેડ દ્રારા થોડી મિનિટો માંજ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
  • આગ લાગવાને કારણે બિલ્ડીંગના ચોથા માળેથી એક વ્યક્તિ જીવ બચાવવા માટે કૂદતાં તે ઈજાગ્રસ્ત થયો હતો. 

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures