Inflation
- સામાન્ય લોકોનું તો જીવનમાં એક બાજુ કોરોના અને બીજુ બાજુ મોંઘવારી(Inflation) એ ઉથલ પાથલ મચાઈ દીધી છે.
- સતત વધતી મોંઘવારી(Inflation) એ સામાન્ય લોકોનું તો જીવન જાણે કે દુષ્કર બનાવી દીધું છે.
- જીવન જરૂરી વસ્તુઓમાં એક પછી એક મોંઘવારી(Inflation)નો પારો ચઢતો જ જાય છે.
- આગામી સમયમાં મોંઘવારી રસોડા સુધી પહોંચીને ગૃહિણીઓનું બજેટ બગાડી દેશે આ મોંઘવારી.
- મળેલ માહિતી અનુસાર કેન્દ્ર સરકાર ખાવાના તેલની આયાત શુલ્ક વધારવા વિચારી રહી છે.
- જોકે હોટલ, રેસ્ટોરન્ટ અને કેન્ટીન ખુલ્યા પછી આશા હતી કે ફળો અને શાકભાજીની કિંમતો વધી જશે.
- અપને સહુ જાણીએ છીએ કે થોડા સમય પહેલા જ મોદી સરકારે આત્મનિર્ભર ભારતની જાહેરાત કરી છે.
- સરકારનો ઉદ્દેશ્ય આયાત શુલ્કમાં વધારો કરી દેશમાં તેલના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો છે.
- આ પણ વાંચો :ફરી શૂૂટિંગ શરૂ કરવા બાબતે તારક મહેતાની બબીતાએ શું કહ્યું?Celebrity News
- રાત્રે ખાટા ફળો ખાવાથી,ગંભીર પરિણામ આવી શકે.
- LIC: 30 જૂન સુધી LIC ધારકોને આપાઈ રહી છે આ ખાસ સુવિધા.
- સરકાર દેશને ખાવાના તેલ મામલે આત્મનિર્ભર બનાવવા માંગે છે.
- તેનાથી ખેડૂતોની આવક વધશે, રોજગારીના અવકાશ વધશે બીજી દેશ પાસેથી ઇમ્પોર્ટ ઘટતા બિલમાં ઘટાડો થશે.
- સરકારનો પ્લાન એવો છે કે સરકાર ટેક્સ વધારે તો મૂલ્યમાં વધારો થશે જેનાથી સરસવ, સોયાબીન અને મગફળીની માંગ વધશે.
- તથા માંગ વધતા ઉત્પાદનમાં વૃદ્ધિ પણ થશે.
- ભારતમાં કાચા સરસોના તેલ, સોયાબીન તેલ અને સુરજમુખીના તેલ પર 35 ટકા આયાત શુલ્ક લાગે છે.
- તેમજ રિફાઇન્ડ પર અને પામ ઓ.લ પર 37.5 ટકા આયાત શુલ્ક લાગે છે.
- ભારત હર વર્ષે તેલની આયાત પર જેટલો ખર્ચ કરે છે થોડા વર્ષોથી દેશમાં ખાવાના તેલની આયાત વધી ગઈ છે.
- તો કુલ જરૂરીયાતનું ખાવાનું તેલના 70 ટકા આપણે ત્યાં આયાત કરવામાં આવે છે.
- ખાવાનું તેલ પર વાર્ષિક 10 અરબ ડૉલરનો ખર્ચ કરવામાં આવે છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News