આલિયા ભટ્ટ Birthdayના દિવસે જાહેરમાં કેમ રડવા લાગી !

પોસ્ટ કેવી લાગી?
  • અત્યારના સમયે આલિયાએ ટૂંક સમયમાં બોલિવૂડમાં ખૂબ જ પ્રસિદ્ધિઓ મેળવી છે.
  • જો કે આ સિવાય પણ આલિયા ભટ્ટના જીવનમાં એક એવો કિસ્સો છે જે તેના નાનપણની દુ:ખી યાદો સાથે જોડાયેલો છે. આ વાતોને આજે પણ યાદ કરી આલિયા ભટ્ટ રડી પડે છે. અને આવું જ કંઇક એક ઇવેન્ટ દરમિયાન થયું જ્યાં બહેન શાહિન ભટ્ટની વાત નીકળતા જ આલિયા ધ્રુસકે-ધ્રુસકે રડી પડી.
  • લાઇમ લાઇટથી દૂર રહેતી આલિયાની બહેન શાહિન ભટ્ટે જીવનનો લાંબો સમય ડિપ્રેશનનો શિકાર રહી. આના કારણે એક સમયે શાહિને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આલિયા આ પહેલા અનેક વાર તેની બહેન વિશે વાત કરી ચૂકી છે. અને તે આજે પણ તેનાથી ખાસ બોન્ડિંગ ધરાવે છે.
  • વધુમાં વાત કરીએ તો આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માત્ર હવે ટૂંક સમયમાં રીલિઝ થવાની છે. આ ફિલ્મનું અડધું શૂટિંગ થઇ ગયું છે. કોરોનાના કારણે હાલ આ ફિલ્મ શૂટિંગ બંધ છે.
  • આ સિવાય પર્સનલ લાઇફની વાત કરીએ તો આલિયા ભટ્ટ ટૂંક સયમમાં જ તેના લોંગ ટાઇમ બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે લગ્ન કરવાની છે. તેવી વાતો સાંભળવામાં આવી છે કે ટૂંક જ સમયમાં આલિયા & રણબીર લગ્ન કરશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures