IPL 2020
આઈપીએલ (IPL 2020ના કાર્યક્રમની માટે ક્રિકેટ ચાહકોએ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આઈપીએલનો કાર્યક્રમ રવિવારે 6 સપ્ટેમ્બર રિલીઝ થશે. આ અંગે આઈપીએલના ગર્વનિંગ કાઉન્સિલના ચેરમેન બ્રિજેશ પટેલે જાણકારી આપી છે,
બીસીસીઆઈ દ્વારા ઉદ્ઘાટન મેચ અને ટૂર્નામેન્ટની ફાઈનલની તારીખ અગાઉથી જ જાહેર કરી દીધી છે. 19 સપ્ટેમ્બરથી શરુ થનારી આઈપીએલની 13મી સીઝનનો ફાઈનલ મુકાબલો 10 નવેમ્બરે રમાશે.
આ પણ જુઓ : રસ્તો ભુલેલા ચીની નાગરિકોની મદદ કરી ભારતીય સેનાએ માનવતાની મિસાલ રજૂ કરી
આ પહેલા બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ 4 સપ્ટેમ્બરે ટૂર્નામનેન્ટનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર થશે તેમ જણાવ્યું હતું.
Schedule of IPL 2020 that starts from 19th September in UAE will be released tomorrow: IPL chairman Brijesh Patel pic.twitter.com/NHnGZzohQS
— ANI (@ANI) September 5, 2020
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.