ITBP કૅમ્પમાં જવાનો વચ્ચે ફાયરિંગ, 6નાં મોત, 2 ઘાયલ.

પોસ્ટ કેવી લાગી?

રજા બાબતે આઈટીબીપી જવાનો વચ્ચે ઝઘડો થયો હોવાની ચર્ચા, ફાયરિંગ કરનારા જવાનનું પણ મોત

  • છત્તીસગઢ ના નારાયણપુર જિલ્લા થી એક મોટા સમાચાર આવી રહ્યા છે. આઈટીબીપી ના એક જવાને પોતાની સાથીઓ પર જ ફાયરિંગ કરી દીધું છે.
  • ગોળી વાગવાના કારણે 6 જવાનોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે.
  • 2 જવાન ઘાયલ થયા છે. કડેનાર સ્થિત આઈટીબીપીના કૅમ્પમાં આ ઘટના બની છે.
  • મળતી માહિતી મુજબ, ગોળી ચલાવવાના જવાનનું પણ મોત થઈ ગયું છે.
  • હાલ ઘાયલ જવાનોને પાટનગર રાયપુર લઈ જવામાં આવી રહ્યા છે.
  • રૅન્જના આઈજી પી. સુંદરરાજે આ ઘટનાની પુષ્ટિ કરી છે.

  • છત્તીસગઢના ગૃહ મંત્રી તામ્રધ્વજ સાહૂએ કહ્યું કે, આ મામલાની વિસ્તૃત જાણકારી મેળવવામાં આવી રહી છે. જવાનોની રજા નક્કી રહે છે, તેમને રજા માટે રોકવામાં નથી આવતા.
  • તેથી રજાના કારણે આ ઘટના નહીં બની હોય. તેઓએ કહ્યું કે, ફ્રસ્ટેશનની કોઈ વાત નથી.
  • જવાનોની વચ્ચે કોઈ વાતને લઈ પરસ્પર વિવાદ થયો હશે. થોડીવારમાં ઘટના સાથે જોડાયેલી વધુ જાણકારી આવી જશે.
  • મળતી માહિતી મુજબ, બુધવાર સવારે કડેનાર કૅમ્પમાં ફાયરિંગનો અવાજ આવ્યો. ફાયરિંગનો અવાજ સાંભળતા જ જવાન કૅમ્પ તરફ ભાગ્યા. ઘટનાસ્થળે જવાનોએ જોયું કે 4 જવાનોના શબ પડ્યા હતા. સાથીઓ પર ફાયરિંગ કરનારા જવાનનું પણ મોત થઈ ગયું હતું.
  • જવાનોમાં કોઈ વાતને લઈ વિવાદ થયો. ત્યારબાદ એક જવાને પોતાની સર્વિસ રાઇફલથી સાથીઓ પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું.
  • બચાવ કરવા આવેલા બાકી જવાનોને પણ ગોળી વાગી અને તેઓ ઘાયલ થઈ ગયા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures