JEE અને NEET
- વૈશ્વિક મહામારી કોરોનાને ધ્યાનમાં રાખીને હવે JEE અને NEETની પરીક્ષાને પણ મોકૂફ રાખવામા આવી છે.
- કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ શુક્રવારે સાંજે ટ્વિટ કરીને જણાવ્યું કે JEE મેન્સ, JEE એડવાન્સ અને NEET આ ત્રણેય પરીક્ષાઓ હવે સપ્ટેમ્બર મહિનામાં લેવામાં આવશે.
- JEE મેન્સનું આયોજન 18 જુલાઇ થી 23 જુલાઇ તથા NEET 26 જુલાઇએ થવાની હતી.
- પરંતુ હવે JEE મેન્સ, JEE એડવાન્સ અને NEET આ ત્રણેય પરીક્ષા 1થી 27 સપ્ટેમ્બર વચ્ચે થશે.
- Ahmadabad : ન્યુડ ફોટા-વીડિયો પોતાના મિત્રને મોકલવું કિશોરીને પડ્યું ભારે
- Online franchise લેવી વેપારીને પડી ભારે, જાણો વિગત
Keeping in mind the safety of students and to ensure quality education we have decided to postpone #JEE & #NEET examinations. JEE Main examination will be held between 1st-6th Sept, JEE advanced exam will be held on 27th Sept & NEET examination will be held on 13th Sept. pic.twitter.com/klTjtBxvuw
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) July 3, 2020
- વિદ્યાર્થીઓ અને વાલીઓએ પરીક્ષાને લઈને વિનંતી કરી હતી.
- તો આ વિનંતીને ધ્યાનમાં રાખીને મંત્રાલયે JEE મેન્સ, JEE એડવાન્સ અને NEET આ પરીક્ષાઓની સ્થિતિની સમીક્ષા માટે એક વિશેષજ્ઞોની કમિટિનું ગઠન કર્યું હતું.
- તેમજ તેમણે આજે મંત્રાલયને તેમનો રિપોર્ટ સોંપી દીધો હતો.
- Pakistan : બસ-ટ્રેન વચ્ચે અકસ્માતમાં આટલા શીખ શ્રદ્ધાળુના મોત નિપજ્યા
- Teacher : શૈક્ષણિક સંઘ સંકલન સમિતીએ શિક્ષણમંત્રી અને શિક્ષણ સચિવને આ કારણસર લખ્યો પત્ર
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News