Pakistan

  • પાકિસ્તાન (Pakistan) માં શુક્રવારે બપોરે બસ દુર્ઘટનામાં 19 શીખ શ્રદ્ધાળુના મોત નિપજ્યા છે.
  • એક બસમાં શીખ શ્રદ્ધાળુ લાહોરથી કરાચી જઇ રહ્યા હતા.
  • તો તેમની બસ શાહ હુસૈન એક્સપ્રેસ ટ્રેન સાથે અથડાઇ ગઇ હતી.
  • આ દુર્ઘટના ફારૂકાબાદ સ્ટેશન પાસે બની હતી.
  • તથા પાકિસ્તાન (Pakistan) ની ન્યૂઝ વેબસાઇટ ધ ડોન ન્યૂઝ અનુસાર 15 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. 

  • રેલવે અધિકારીઓએ કહ્યું કે અકસ્માતનું કારણ ફાટક વિનાનું રેલવે ક્રોસિંગ છે.
  • તો શાહ હુસૈન એક્સપ્રેસ અહીં ઝડપથી નિકળી રહી હતી.
  • જો કે આ સમયે બસના ડ્રાઇવરે પણ ગેટ ક્રોસ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
  • પરંતુ બસ-ટ્રેન વચ્ચે અકસ્માત સર્જ્યો।
  • તો ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે.
  • પ્રધાનમંત્રી ઇમરાન ખાને આ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી હતી. 
  • ઉપરાંત રેલવે મંત્રી શેખ રશીદે તપાસના આદેશ આપ્યા છે.
  • મળેલ માહિતિ મુજબ બધા શીખ શ્રદ્ધાળુ નનકાના સાહિબથી પરત આવી રહ્યા હતા.
  • જો કે અગાઉ પાકિસ્તાન (Pakistan) માં ગત વર્ષે ઓક્ટોબરમાં તેજગામ રેલવે દુર્ઘટના થઇ હતી.
  • તે દુર્ઘટનામાં 89 લોકોના મોત થયા હતા.
  • ત્યારે ઈમરાન ખાનનો એક જૂનો વીડિયો વાયરલ થયો હતો.
  • આ વીડિયો નવાઝ શરીફના સમયનો હતો.
  • ત્યારે ઈમરાને રેલવે દુર્ઘટના બાદ રેલમંત્રીના રાજીનામાની માંગ કરી હતી.
  • જોકે તેજગામ દુર્ઘટના બાદ રેલવે મંત્રી શેખ રશીદનો ઇમરાને બચાવ કર્યો હતો.
  • આ સિવાય 1 જુલાઇ 2019ના સાદિકાબાદમાં માલગાડી અને એક્સપ્રેસ ટ્રેનની ટક્કરમાં 11 લોકોના મોત થયા હતા. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024