દેશમાં લોન્ચ થઈ Reliance Jioની વાઇ-ફાઇ કોલિંગ સુવિધા, ફ્રીમાં થઈ શકશે વાત.

પોસ્ટ કેવી લાગી?
  • પોતાના ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપવા આતુર તેમજ ઉત્તમ ઉત્પાદનો અને અનુભવ પ્રદાન કરતી જિયોએ આજે વાઇ-ફાઇ સર્વિસ પર રાષ્ટ્રીય સ્તરે વોઇસ અને વીડિયો સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
  • છેલ્લા થોડા મહિનાઓથી જિયો આ સર્વિસનું પરીક્ષણ કરતી હતી, જેથી દરેક ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરી શકાય.
  • જિયો વાઇ-ફાઇ કોલિંગ માટે ગ્રાહકો કોઈપણ વાઇ-ફાઇ નેટવર્કનો ઉપયોગ કરી શકે છે
  • વોઇસ અને વીડિયો કોલ્સ ઉત્તમ વોઇસ/વીડિયો-કોલિંગ અનુભવ પ્રદાન કરવા વોલ્ટી અને વાઇ-ફાઈ વચ્ચે અબાધિત રીતે સ્વિચ ઓવર થશે.
  • જિયો વાઇ-ફાઇ કોલિંગ હેન્ડસેટની સૌથી મોટી ઇકોસિસ્ટમ પર કામ કરે છે
  • જિયોનાં ગ્રાહકો વાઇ-ફાઇ કોલ્સ પર વીડિયો પણ કરી શકે છે અને આ તમામ કોઈપણ પ્રકારનાં વધારાનાં ખર્ચ વિના ઉપલબ્ધ છે!
  • જિયોના ડાયરેક્ટર શ્રી આકાશ અંબાણીએ આ સેવા શરૂ કરવા અંગે જણાવ્યું હતું કે, “જિયોમાં અમે ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા અને તેમની સમસ્યાઓનું સમાધાન કરવા સતત ઇનોવેશન કરીએ છીએ.
  • આ તબક્કે જ્યારે જિયો ગ્રાહક દર મહિને સરેરાશ 900 મિનિટ વોઇસ કોલનો ઉપયોગ કરે છે અને ગ્રાહકોની સંખ્યા વધી રહી છે, ત્યારે જિયો વાઇ-ફાઇ કોલિંગ જિયોનાં દરેક ગ્રાહકનો વોઇસ-કોલિંગ અનુભવને ઉત્કૃષ્ટ બનાવશે, જે ભારતના પ્રથમ સંપૂર્ણ વોલ્ટી નેટવર્ક સાથે ઉદ્યોગજગતનું માપદંડ બની ચૂક્યો છે.”
  • · જિયો વાઇ-ફાઇ કોલિંગને સક્ષમ બનાવવા સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડ Jio.com/wificalling પર ઉપલબ્ધ છે
  • · જિયો વાઇ-ફાઇ કોલિંગ 7થી 16 જાન્યુઆરી, 2020 વચ્ચે આખા ભારતમાં ઉપલબ્ધ થશે

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures