16 વર્ષીય એક્ટ્રેસને કમલ હસને કરી બળજબરીથી કિસ.

પોસ્ટ કેવી લાગી?
  • એક્ટ્રેસ રેખા એ ગત વર્ષે એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેણે અનેક ખુલાસા કર્યા હતા. તમિલ એક્ટ્રેસ રેખા અને કમલ હસને આ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ વીડિયોમાં તેમણે જણાવ્યું હતું કે તે અને કમલ હસન ફિલ્મનો એક સીન કરી રહ્યા હતા. અને જેની વચ્ચે અચાનક જ કમલ હસને તેને કિસ કરી લીધી. તેણે આગળ કહ્યું કે કમલ હસન અને બાલચંદરે આ મામલે પહેલાથી યોજના બનાવીને રાખી હતી.
  • ફિલ્મના આ સીનમાં કમલ હસન અને રેખાના પાત્રો આત્મહત્યા કરવા જઇ રહ્યા હતા. આત્મહત્યાના આ સીનમાં કમલ હસને રેખાને કિસ કરી લીધી. જો કે રેખાને આ વિષે કોઇ જાણકારી નહતી. અને ના તો સ્કિપ્ટમાં આવો કોઇ સીન લખ્યો હતો. અમે બંને પાત્રોની વચ્ચે ઇમોશન અને પ્રેમ બતાવવા માંગતા હતા. રેખા જ્યારે આ ફિલ્મ કરી રહી હતી ત્યારે તેની ઉંમર ખાલી 16 વર્ષની હતી.રેખાએ આગળ કહ્યું કે આ ઘટનાના કારણે તે કેટલાય દિવસ સુધી પરેશાન અને ભયભીત રહી હતી.
  • આ સીન પછી નિર્દેશક બાલાચંદર અને કમલ હસને તેમનાથી કદી પણ માફી માંગી નહતી ભલે વીડિયોમાં રેખા ખૂબ જ શાંત નજર આવી રહી હોય પણ આ વીડિયો હાલ તેજીથી વાયરલ થઇ રહ્યો છે. અને સોશિયલ મીડિયામાં યુઝર્સ માંગણી કરી છે કે કમલ હસન રેખાની આ મામલે માફી માંગે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures