• અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસનો મંગળવારે અંતિમ દિવસ છે. ત્યારે આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં ખાસ ડિનર પાર્ટી રાખવામાં આવી છે.
  • રાષ્ટ્રપતિ ભવનના બૅંક્વિટ હૉલમાં આ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડિનરમાં 100 જેટલા લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, મહેમાનોની યાદીમાં કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીનું નામ નથી. આ જ કારણે કૉંગ્રેસના અન્ય નેતાએ પણ ડિનરમાં સામેલ નથી થઈ રહ્યા. આથી એક સવાલ ઉભો થયો છે કે શા માટે સોનિયા ગાંધીને ડિનરમાં નિમંત્રણ આપવામાં નથી આવ્યું?
  • વિપક્ષની સૌથી મોટી પાર્ટીના અધ્યક્ષને રાષ્ટ્રપતિના બૅંક્વિટ હૉલ ડિનરમાં કે લંચમાં બોલાવવાની કોઈ જ પરંપરા નથી. આથી કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને નિમંત્રણ આપવાનું જરૂરી ન હતું.
  • રાષ્ટ્રપતિના બૅંક્વિટ હૉલમાં લોકસભામાં કૉંગ્રેસના નેતા ડિનરમાં જવાનો ઇન્કાર કરી ચુક્યા છે. આ બંને નેતાઓએ જણાવ્યું હતું કે જ્યારે પાર્ટી અધ્યક્ષા સોનિયા ગાંધીને નથી બોલાવવામાં આવ્યા તો તેઓ પણ ડિનરમાં સામેલ નહીં થાય.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024