- દુનિયાભરના લોકોની જેમ પાકિસ્તાન પણ હાલ કોરોના સંક્રમણ સામે લડી રહ્યું છે.
- પાકિસ્તાનમાં અત્યાર સુધી સંક્રમણના 85,000થી વધુ કેસ સામે આવ્યા છે.
- તેમજ 1800 લોકોનું મુર્ત્યું થઇ ગયું છે.
- તો પાકિસ્તાની મૌલાના કૌકબ નૂરાની એ કોરોના વાયરસને મુસ્લિમો વિરુદ્ધનું કાવતરું જણાવ્યું છે.
- મૌલાના કૌકબ નૂરાનીનું એક નિવેદન સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયું છે.
- મૌલાના કૌકબ નૂરાની આ વીડિયોમાં કહી રહ્યા છે કે કોરોના વાયરસને યહૂદીઓએ પેદા કર્યો છે.
- અને હવે તે જ તેની વેક્સીન બનાવી રહ્યા છે.
- જેમાં તેણે કોરોના વાયરસને યહૂદીઓ દ્વારા બનાવવામાં આવેલું કાવતરું ગણાવ્યું છે.
- તથા નૂરાનીએ લોકોને તેની સારવાર માટે હોસ્પિટલમાં ન જવાની અપીલ કરી છે.
It is because of mullahs like these that Pakistan hasn’t even been able to rid itself polio virus. And this guy isn’t just some ordinary mullah, he is considered one of the country’s leading ‘religious scholars’. Says Covid-19 vaccine will contain a chip to control your mind… pic.twitter.com/OaZASBzbW2
— Bilal Farooqi (@bilalfqi) June 3, 2020
- કૌકબે કોરોનાને મુસ્લિમો વિરુદ્ધ મોટું કાવતરું ગણાવીને પોતાના સમર્થકોને અપીલ કરી કે તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હોવા છતાં હોસ્પિટલમાં પોતાના ઇલાજ ન કરાવે.
- તેમણે વધુમાં એમ પણ કહ્યું કે યહૂદીઓ આની વેક્સિન બનાવીને તેમાં ચિપ નાંખી રહ્યા છે.
- આ યહૂદીઓએ બનાવેલી વેક્સિન જો મુસ્લિમ કે કોઇ પણ વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરશે તો તે ચિપ પણ શરીરની અંદર જતી રહેશે.
- આ પણ વાંચો: રાત્રે ખાટા ફળો ખાવાથી,ગંભીર પરિણામ આવી શકે.
- અમદાવાદમાં લાગી ભીષણ આગ,સુરત અને વલસાડમાં પણ આગના કિસ્સા.
- ત્યારબાદ આ ચિપથી મુસલમાનોના મગજમાં શું ચાલી રહ્યું છે તે બધુ યહૂદીઓને પહેલાથી જ ખબર પડી જશે.
- નૂરાની તો એમ પણ કહ્યું કે યહૂદીઓ જ હોસ્પિટલમાં ડૉક્ટરોને તેમના દર્દીઓને મારવા માટે પૈસા આપી રહ્યા છે.
- મૌલાનાએ કહ્યું કે જો તમને પણ કોરોનાથયો હોય તો તમે તેની સારવાર માટે હોસ્પિટલ ન જતા. જો હોસ્પિટલ ગયા તો પાછા નહીં આવો.
- તેમના કેહવા મુજબ ડૉક્ટર તે લોકોને વેન્ટિલેટર પર ચડાવીને મારી નાંખશે.
- કૌકબ નૂરાનીના મુજબ યહૂદીઓ કોરોના સંક્રમણથી પૂરી દુનિયાને કંટ્રોલ કરવા માંગે છે.
- સાથે જ મૌલાનાએ કહ્યું કે યહૂદી બહુ જલ્દી તેવી કરન્સી લાવશે જેના દ્વારા તે પૂરી દુનિયા પર શાસન કરી શકે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News