પાટણ શહેર માં નવરાત્રી ની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પાટણ શહેર ના પ્રગતી મેદાન ખાતે અણહિલ ગ્રૂપ ઓફ પાટણ દ્વારા ખેલૈયા ૨૦૧૮ નું ખાસ આયોજન કરવામાં આવ્યું છે જ્યાં સુરક્ષા ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. નવરાત્રી ને ધ્યાને લઇ પાટણ જીલ્લા એસ.પી શોભાબેન ભૂતડા એ જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન કોઈપણ જગ્યાએ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસ સ્ટાફ ખડે પગે હાજર રહેશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.