કેન્‍દ્રીય ચૂંટણીપંચ દ્રારા ગુજરાત લોકસભાની સામાન્‍ય ચૂંટણી-૨૦૧૯ યોજવાની જાહેરાત કરતાં પાટણ જિલ્‍લામાં ૩-પાટણ લોકસભા બેઠકની ચૂંટણી પ્રક્રિયાની તંત્ર દ્રારા કરાયેલી સર્વગ્રાહી તૈયારીઓ અંગે જિલ્‍લા ચુંટણી અધિકારીશ્રી આનંદ પટેલ મીડીયાને અવગત કરતાં જણાવ્‍યું હતું કે, જિલ્‍લામાં લોકશાહીના મહાન પર્વ સમાન ચુંટણી પ્રક્રિયા સાગોપાંગ રીતે સફળ બને તે માટે જિલ્‍લા ચૂંટણી તંત્રે પુરી તૈયારીઓ કરી લીધી છે. ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને નિર્ભિક અને આદર્શ વાતાવરણ વચ્‍ચે યોજવા માટે ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર જિલ્‍લા ચૂંટણી તંત્રે તમામ તૈયારીઓ પુરી કરી લીધી છે.

PTN NEWS હવે દેશ વિદેશ ના દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે.

Youtube Subscribe Now
Click Here – PTN NEWS

Facebook Like Page
Click Here – PTN NEWS

Website Visit Our Website
Click Here – PTN NEWS