Kutch

  • કચ્છ (Kutch)ના માંડવીમાં ગઇ કાલે 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો
  • આજે સવારે પણ સવારે 6 થી 8 વાગ્યા સુધી કચ્છ (Kutch)ના માંડવીમાં માત્ર 2 કલાકમાં જ 4.1 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
  • આમ છેલ્લા 26 કલાકમાં માંડવીમાં 10 ઇંચથી વધુ વરસાદ હતો.
  • વધુ વરસાદ પડવાના કારણે દરિયાકાંઠે વસેલા માંડવી શહેરમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
  • અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા છે. 
નીચાણવાળા ઘરોમાં પાણી ભરાઈ ગયા
  • કચ્છ (Kutch) જિલ્લના અનેક વિસ્તારોમાં પણ વરસાદ આવ્યો હતો.
  • આજે સવારે કચ્છ (Kutch)ના અબડાસા, મુંદ્રા, ગાંધીધામ, નખત્રાણામાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે.
  • જિલ્લાના અન્ય તાલુકાઓમાં વાવણી લાયક વરસાદના પગલે ખેડૂત ખુશીથી ઝૂમી ઊઠ્યો હતો.
  • ભારે વરસાદના પગલે માંડવીનું ટોપણસર તળાવ ઓવરફ્લો થયું હતું.
  • તથા માંડવીમાં માત્ર બે દિવસમાં 324 મીમી વરસાદ નોંધાયો હતો.
Kutch
મામલતદાર અને આરોગ્ય વિભાગના ક્વાર્ટરમાં પાણી ભરાયા
  • ધોધમાર વરસાદથી પોલીસ, મામલદાર અને આરોગ્ય વિભાગના ક્વાર્ટરમાં પાણી ભરાનું હતું
  • પાણી ભરાઈ જતા કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવનારા સરકારી કર્મીઓ મુસીબતમાં મુકાયા હતા.
  • તો પાલિકાએ પાણી નીકળવા માટે ત્રણ યાંત્રિક સાધનો કામે લગાડયા હતા.
  • તેમજ રસોડામાં પાણી ઘુસી જતાં ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઇ હતી. 
સ્વામિનારાયણ મંદિરની ગૌશાળા અને જૈન આશ્રમ પાસે પાણી ભરાયા હતા
  • માંડવી-ભુજ હાઇવે પર જૈન આશ્રમ અને સ્વામિનારાયણ મંદિરની ગૌશાળામાં પાણી ભરાયું હતું.
  • આશ્રમના વડીલો મુશ્કેલીમાં મુકાયા હતા તો વળી ગૌશાળાના વાડામાં પાણી ભરાતાં લીલાચારાનો સોથ વળ્યો હતો.
  • પાણી ભરાતાં મામલતદાર, પોલીસ સ્થાનિકે દોડી આવ્યા હતા અને ડેવલોપર્સે અંતે જેસીબી લગાવી પાણીનો નિકાલ કર્યો હતો.
  • માંડવી તાલુકાની નદીમાં ભારે વરસાદના પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે
  • ભારે વરસાદના પગલે રસ્તા પર પાણી ફરી વળતા , વાહન વ્યવહારને મુશ્કેલી થઈ
  • માંડવી શહેરના તળાવ ભારે વરસાદના પગલે નવા નીરથી છલકાયું
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN NewsAdvertisement

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2020-06-20-at-3.57.19-PM.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024