Letter

  • અમદાવાદના વાડજ સર્કલ પાસે રાત્રિ કરફ્યૂ દરમિયાન નિકળેલી એક ફોર્ચ્યૂનર કારમાં કલોલના સ્વામિનારાયણ સ્વામીએ ધારાસભ્ય અને મંત્રીને ફોન કરી વાડજ PIની બદલી કરાવતા કેસ ગરમાવો પકડતો જાય છે.
  • સ્વામીએ ધારાસભ્ય અને મંત્રીને ફોન કરી વાડજ PIની બદલી કરાવતા શહેર પોલીસમાં મોરલ ડાઉન કરવા જેવી પરિસ્થિતિ થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે.
  • PI જે. એ. રાઠવાની બદલી થતા પોલીસીકર્મીઓએ અમે તમારી સાથે છીએ તેવો સંદેશ આપ્યો છે.
  • અમદાવાદના વાડજ PIની બદલી બાદ સોશિયલ મીડિયામાં એક પત્ર (Letter) વાયરલ થયો છે.
  • સ્વામીને સંબોધતો પત્ર (Letter) વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
  • સોશિયલ મીડિયામાં એક લેટર (Letter) નો એક ફોટો વાઇરલ કરવામાં આવ્યો છે,
  • જેમાં ડી.વી. સ્વામીને બીજા પોલીસ સ્ટેશનમાં બદલી કરાવવા અંગે લખ્યું છે અને પૂછ્યું છે કે હવે ક્યાંથી ગાડી લઈને નીકળવાના છો એ કહેજો.
  • પત્રમાં બદલી કરવા અપીલનું લખાણ લખ્યું છે.
  • જેમાં પીઆઈએ લખ્યું છે કે, ગાડી રોકવાથી બદલી થાય તો અમે પણ રોકીએ એવું લખાણ છે.
Letter
  • ડી.વી. સ્વામીને Letter માં ઉદ્દેશીને લખવામાં આવ્યું છે કે, હું LR….પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું
  • મારું ઘર નોકરીના સ્થળથી ઘણું દૂર પડતું હોવાથી આવવા-જવામાં તકલીફ નોકરીમાં સમયસર ન પહોંચી શકાતું નથી.
  • તો અમારી બદલી ઘરની નજીકના પોલીસ સ્ટેશનમાં કરાવી આપવા આપ સ્વામી સાહેબને નમ્ર વિનંતી.
  • આપ સ્વામીની ગાડી રોકતા આપ તાત્કાલિક બદલી કરાવી આપો છો
  • તો આપ હવે ક્યાંથી પસાર થવાના હોય તે અમોને જણાવશો તો આપની ગાડી રોકીએ અને અમારી બદલી થઈ શકે.
  • ગુજરાતના પોલીસકર્મીઓએ પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં PI રાઠવાનો ફોટો મૂકી I SUPPORT PI RATHWA SIR લખી પોતાનો વિરોધ અને લાગણી વ્યક્ત કરી છે.
  • આ બદલીથી PI સાથે અન્યાય થયાની ચર્ચાએ પોલીસ બેડામાં જોર ચાલી છે.
  • હજારો પોલીસકર્મીઓએ પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં ફોટો મુક્યા છે.
  • આગામી દિવસોમાં PI ની બદલીના વિવાદને લઇ પોલીસ બેડામાં ભારે અસંતોષ ફેલાય તો નવાઈની વાત નહીં હોય.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024