• શું તમે જાણો છો કે પુરુષોની સૌથી મોટી તકલીફ કઈ છે ?
  • ભારત જેવા દેશમાં અત્યાર સુધીમાં પુરુષપ્રધાનપણું વર્ષોથી રહ્યું છે ત્યારે  જ્યાં પતિ ઘરની આવકનો મુખ્ય સ્ત્રોત રહે છે. આવા સમયે ઘરની આવકમાં જો સ્ત્રી તેનું સ્થાન લઇ લે તો પુરુષ દબાણમાં મુકાય છે. અને અનેક મુશકેલી ઉભી થતી હોય છે.
  • અત્યાર ના સમયે ઘરની કુલ આવકમાં 30% થી ઓછું પત્ની કમાતી હોય ત્યારે પતિ રિલેક્સ રહે છે. આ આંકડાથી વધુ પત્નીની આવક રહેવાથી પતિ તણાવગ્રસ્ત થઇ જાય છે અને જયારે તે સંપૂર્ણપણે તેમના પાર્ટનર ઉપર આર્થિક રીતે નિર્ભર થઇ જાય ત્યારે તે ખૂબ મુશ્કેલી માં આવી જાય છે. 
  • જે ઘરમાં માત્ર પુરુષ જ કમાતો હોય તો તે પણ દુઃખી રહે છે પણ તે સ્ત્રી વધારે કમાતી હોય તેવા ઘરના પુરુષો કરતા ઓછા તણાવમાં રહે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024