when single girl see a happy couple they thoughts crazy

  • અત્યાર ના સમયે સિંગલ છોકરો કે છોકરી એ ત્યારે જ મૂડમાં હોય છે કે જ્યાં સુધી તે કોઇ કમિટેડ કપલ સાથે રૂબરૂ મુલાકાત ના કરી લે. પરંતુ જ્યારે કેટલીક સિંગલ છોકરીઓ કોઇ રોમેન્ટિક કપલ્સને જુએ છે ત્યારે તેઓનાં મનમાં એવા સવાલ ઉભા થાય છે કે મારી જિંદગીમાં કંઇક અધુરૂ છે.  આપણી જિંદગીમાં પ્રેમ થવો એ પણ જરૂરી છે.
  • કપલ્સને જોઇને સિંગલ છોકરીઓનાં મગજમાં વિચાર આવે છે કે જલ્દી મારી જિંદગીમાં પણ કોઇ એવો છોકરો આવે કે જે મને પોતાનાં જીવથી પણ વધારે પ્રેમ કરે. કપલ્સને જોઇને સિંગલ છોકરીઓ એવું વિચારતી હોય છે કે પ્રેમ  ના ચક્કરમાં તો પડાય જ નહિ નહીતો પુરી જિંદગી ખરાબ થઇ જાય છે. 
  • સિંગલ છોકરીઓ એવું વિચારતી હોય છે કે  ક્યાં હેન્ડસમ છોકરો અને ક્યાં આ છોકરી. તે કેવી રીતે  આ મેનેજ કરતો હશે.
  • જો આ છોકરીને હેન્ડસમ બોયફ્રેન્ડ મળી શકતો હોય તો હું તો આના કરતા પણ વધારે સુંદર છું..તો તો મને તો આના કરતા પણ વધુ  સુંદર બોયફ્રેન્ડ મળી શકે છે ..

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024