London Confidential : ભારતમાં સૌથી મોટા ઓરિજનલ કન્ટેન્ટ નિર્માતા ZEE5 દ્વારા બેક ટૂ બેક અનોખી ઓરિજનલ ફિલ્મો અને સીરીઝ સાથે દર્શકોનું ખૂબ મનોરંજન કરાવવામાં આવી રહ્યું છે. હવે વીડિયો સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ દ્વારા તાજેતરમાં જ ‘લંડન કોન્ફિડેન્શિયલ’ (London Confidential) જાહેરાત કરવામાં આવી છે, જે એક અનોખી પરિસ્થિતિગત સ્પાય- થ્રિલ્લાર ફ્રેન્ચાઇઝ છે. જેનું ટીઝર રિલીઝ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઇ ગયું છે. લેખક એસ હુસૈન જૈદી દ્વારા રચિત (London Confidential) 18 સપ્ટેમ્બરના રોજ ZEE5 પર પ્રીમિયર માટે તૈયાર છે. 

એસ. હુસૈન ઝૈદી રચિત આ ફિલ્મમાં મૌની રૉય અને પૂરબ કોહલીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત કુલરાજ રંધાવા, સાગર આર્ય, પરવેશ રાણા, જસ બિનાગ, દિલજોન સિંહ અને કિરેન જોગી પણ ફિલ્મનો મહત્વનો ભાગ છે. આ ફિલ્મને અજય જી રાય અને મોહિત છાબડા પ્રોડ્યુસ્ડ આ ફિલ્મને કંવલ સેઠી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024