- ઓડિશામાં સંબલપુરની નજીક 2 હજારની વસ્તી ધરાવતું ગામ છે,ભત્રા. ત્યાંના લોકો તેને ભટારા પણ કહે છે.
- સંબલપુર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું મંદિર છે અને સવારે-સાંજે પૂજા અને રામધૂન થાય છે.
- ઘણા વર્ષોથી લોકો ગાંધીજીને ભગવાન સ્વરૂપે પૂજી રહ્યાં છે.
- ગાંધી મંદિર આ ગામનો એક એવો મંચ છે કે જ્યાં ઘર કંકાશથી લઈ પાડોશી સુધીના ઝઘડાનો ઉકેલ આવે છે.

- યુવાનોને ગુનો તથા નસો નહીં કરવાની શિખામણ અપાય છે.
- નવી આવેલી પુત્રવધૂ સાસરામાં પગલું મૂકે તે પહેલાં આશીર્વાદ લેવા ગાંધી મંદિર જાય છે.
- ત્યાં હાથમાં ગીતા લઈને બેઠેલા ગાંધીજીની પ્રતિમા છે. અહીં આરાધ્ય દેવ શ્રીજગન્નાથની પણ પ્રતિમા છે.

- ગામના 83 વર્ષના કાલિયા વાઘ રોજ પૂજા કરે છે. તેઓ કહે છે કે મંદિરનો પાયો નાંખનાર 93 વર્ષના માજી ધારાસભ્ય અભિમન્યુ કુમાર રોજ અહીં આવે છે.
- ગામના વૃદ્ધ તિકેશ્વર છૂરીયા અને વનમાળીકુમારને ગાંધીજી માણસના સ્વરૂપે ભગવાન લાગે છે. તેમનું કહેવું છે કે ભત્રાના લગભગ તમામ ઘરોમાં ગાંધીજીનો ફોટો છે.

- ગામની સૌથી મોટી સિદ્ધિ એ છે કે અહીં કોઈ નશો કરતું નથી.
- જો કોઈ વખતે વિવાદ થાય તો ગાંધીજીના સોગંધ ખાઈને તેનો ઉકેલ લાવવામાં આવે છે. પોલીસ પાસે પણ કોઈ કેસ જતો નથી.તેઓ તેનું ચુસ્ત પાલન કરે છે.
- ભત્રાના પ્રથમ ધારાસભ્ય અભિમન્યુ કુમારે મંદિરનો પાયો નાંખ્યો હતો. તેમને બધાને સાથે લઈ 11 એપ્રિલ 1974માં તેનું નિર્માણ કર્યું હતું.
- આ પણ વાંચો
- Bhumi Pednekar delivers the ball across the boundary – watch video
- Rakhi Sawant flies China to kill ‘Coronavirus’
- Delhi Elections 2020: Battle for Capital begins; Voting Underway
- Delhi: Scuffle breaks out between AAP and Congress workers
- 80 Indian students still in coronavirus-hit Wuhan: Jaishankar
- Ruckus in Parliament today designed to prevent me from questioning govt: Rahul Gandhi
- Bigg Boss 13: Abhimanyu Dassani to meet Salman Khan
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News