પી.એમ મોદી : દિલ્હીમાં દોષ દેનારી નહીં, દીશા આપનારી સરકાર જોઈએ.

  • દિલ્હીના દંગલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજેપીનો પ્રચાર કરી રહી છે.ત્યારે મંગળવારે સતત બીજા દિવસે પીએમ મોદીએ દિલ્હીના દ્વારકા વિસ્તારમાં ચૂંટણી રેલીને સંબોધી હતી.
  • અહીં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સંબોધન કર્યું હતું. તેમણે આમ આદમી પાર્ટી પર આરોપ લગાવતા કહ્યુ કે, વર્તમાન આપ સરકારે લોકોને આપેલા વચન પૂર્ણ નથી કર્યાં. તેમણે જનતા સાથે દગો કર્યો છે. જે.પી. નડ્ડાએ કહ્યુ કે કેજરીવાલ સરકારે દિલ્હીમાં એક પણ નવી સ્કૂલ નથી ખોલી.
  • દિલ્હી અને દેશના હિતમાં આપણે એક સાથે ઉભા રહેવું જોઈએ. દિલ્હીમાં દોષ નહીં પરંતુ દીશા આપનારી સરકાર જોઈએ.
  • પીએમ મોદીએ જણાવ્યું હતું કે આજે એક બાજુઓના નિર્ણયો લેતો પક્ષ છે, જ્યારે બીજી તરફ આ ફેંસલાની વિરુદ્ધ ઉભેલો વિપક્ષ છે. વોટિંગથી ચાર દિવસ પહેલા ભાજપાના પક્ષમાં આવા માહોલથી અનેક લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here