માર્ચ મહિનામાં જન્મેલા લોકો બેડરૂમમાં સમય વિતાવવાનું સૌથી વધુ પસંદ કરે છે.
કારણકે તેમના માટે સેક્સ લાઇફ ખુબજ ખાસ હોય છે તેઓ પાર્ટનર આગળ તમામ ન્યોછાવર કરી દે છે.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2020/01/lifepartner-5-1.jpg?w=640&ssl=1)
- તમારાં જન્મનાં મહિનાની અસર પણ તમારી સેક્સ લાઇફ (sex life) પર પડે છે. જી હાં, તમે શિયાળામાં (winter) જન્મ્યા હોવ કે ઉનાળામાં તેની અસર પણ તમારી સેક્સ લાઇફ પર પડે છે. જી હાં.
- તો ચાલો જાણીએ કયા પાંચ મહિનામાં જનમેલા યુવક-યુવતીઓ (man-women) સેક્સ લાઇફનો સૌથી વધુ આનંદ માણે છે.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2020/01/lifepartner-1-3.jpg?w=640&ssl=1)
- માર્ચ મહિનામાં જન્મેલા લોકો બેડરૂમમાં સમય વિતાવવાનું સૌથી વધુ પસંદ કરે છે. તેમના માટે સેક્સ લાઇફ ખુબજ ખાસ હોય છે તેઓ પાર્ટનર આગળ તમામ ન્યોછાવર કરી દે છે. અને સેક્સને આધ્યાત્મની નવી ઉંચાઇ પર લઇ જાય છે.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2020/01/lifepartner-1-1-1.jpg?w=640&ssl=1)
- એપ્રિલમાં જન્મેલા લોકો ખુબજ આત્મનિર્ભર હોય છે. તેથી જ્યારે પણ કોઇ રિલેશનમાં હોય છે તો તે તેનું સર્વસ્વ આપી દે છે.
- એપ્રિલમાં જન્મેલા લોકો સેક્સને ખુબજ કામુક, ઊંડાણપૂર્વક અને તીવ્ર રીતે માણે છે. કારણ કે તેમનાં પર મંગળની અસર હોય છે. તેમનાં જનૂન ખુબ હોય છે તેથી જ તે જલદીથી તેમનાં પાર્ટનરથી ખુશ પણ થઇ જાય છે અને તેથી જ તેમનાં પાર્ટનર ઝડપથી બદલાય છે.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2020/01/lifepartner-2-1.jpg?w=640&ssl=1)
- મે મહિનામાં જન્મેલા લોકોની સેક્સ લાઇફ આરામદાયક,કામૂક અને જનૂની હોય છે. તેમને સેક્સ ખુબજ સુંદર અને યુનિક રીતે કરવું પસંદ હોય છે.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2020/01/lifepartner-3-1.jpg?w=640&ssl=1)
- નવેમ્બર મહિનામાં જન્મેલા લોકો સેક્સ પ્રત્યે ખુબજ જોશીલા હોય છે. તે તેમના પાર્ટનર પર અધિકાર જમાવવા ઇચ્છે છે. સાથે જ ઇચ્છે કે તેમનો પાર્ટનર પણ તેમનાં પર અધિકાર જમાવે. તેઓ સેક્સમાં નવાં નવાં એક્સપીરીમેન્ટ કરવામાં પણ અચકાતા નથી.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2020/01/lifepartner-4-1.jpg?w=640&ssl=1)
- ડિસેમ્બરમાં જન્મેલા લોકો બેડરૂમમાં ઘણાં જ રચનાત્મક હોય છે. તે વાર્તા બનાવવા અને પાર્ટનર સાથે તેમની કહાનીનાં કિરદાર અદા કરવાનું પસંદ કરે છે. તેઓ દરવખતે સેક્સને મજેદાર બનાવવાનો પ્રયાસ કરે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News