- અત્યાર ના સમયે મહિલાઓની સરખામણીમાં પુરુષો વધારે પડતું જૂઠ બોલવામાં એક્સપર્ટ હોય છે. અને તેમાં પણ સોશિયલ મીડિયા એવી જગ્યા છે, જ્યાં તેઓ બહુ ઓછું જૂઠું બોલે છે. જૂઠું બોલવાની બાબતમાં મહિલાઓ અને પુરુષોની વચ્ચે એક મહત્ત્વપૂર્ણ સંબંધ હોય છે.
- મહિલાઓની તુલનામાં પુરુષો પોતાને તેના કરતા બે ગણા વધુ જૂઠું બોલનારા માને છે. તેઓ એમ પણ માને છે કે જૂઠું બોલ્યા બાદ તેઓ સરળતાથી બચી પણ જશે.અને બચી પણ જાય છે.
- મોટા ભાગની વ્યક્તિ રોજ એકથી બે વાર જૂઠું બોલે છે, પરંતુ તે સંપૂર્ણ રીતે યોગ્ય નથી. લગભગ અડધું જૂઠ બોલનારા લોકોની સંખ્યા ઓછી હોય છે, પરંતુ તે લોકો પોતાના સંબંધીઓથી છુટકારો મેળવવા ખોટું બોલી દેતા હોય છે.
- જૂઠું બોલનારા લોકોની સૌથી મહત્ત્વની ભૂમિકા હોય છે કે તેઓ એવું ખોટું બોલે છે,કે જે સત્યની નજીક હોય. અને ઘણા લોકોને તો એવું પણ લાગે કે આ સત્ય છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News
