પૂર્વ એડલ્ટ સ્ટાર મિયા ખલીફા કરશે આ તારીખે કરશે લગ્ન.

પોસ્ટ કેવી લાગી?
 • ‘રૉબર્ટ અને હું અમારા જીવનથી જોડાયેલો એક મહત્વનો નિર્ણય લઇ રહ્યા છીએ.’ : મિયા
 • મિયા ખલીફાએ આ વર્ષે માર્ચમાં પોતાના બોયફ્રેન્ડ રૉબર્ડ સેંડબર્ગ (Robert Sandberg) થી સગાઇ કરી હતી.
 • પોતાના લગ્નની જાહેરાત પણ મીયા ખલીફાએ સોશિયલ મીડિયાના માધ્યમથી જ કરી છે. મિયા ખલીફા (Mia Khalifa) જે એક ભૂતપૂર્વ એડલ્ટ સ્ટાર (Adult star) છે તે હવે ટૂંક સમયમાં લગ્ન કરી રહી છે.
 • મિયાએ ટ્વીટ કરીને પોતાના લગ્નની વાત કન્ફર્મ કરી.
 • રૉબર્ટ અને હું અમારા જીવનથી જોડાયેલો એક મહત્વનો નિર્ણય લઇ રહ્યા છીએ.
 • અમે નક્કી કર્યું છે કે આવનારા ઉનાળામાં અમે લગ્ન કરી લઇશું.
 • હવે અમારા લગ્નને ખાલી 6 મહિનાનો સમય શેષ રહ્યો છે.
 • આ બધુ જ ખૂબ જ રસપ્રદ થવાનું છે. પહેલા અમે 2021માં લગ્ન કરવાના હતા.
 • એડલ્ટ સ્ટાર મિયાના આ બીજા લગ્ન છે. તે 2011માં પોતાના હાઇ સ્કૂલ ફ્રેન્ડ સાથે લગ્ન કરી ચૂકી છે.
 • જો કે તેમના સંબંધો 5 વર્ષ પછી તલાક સાથે પૂરા થયા. પોર્ન સ્ટાર બનેલી મિયા ખલીફાએ કહ્યું કે તેમણે ગ્રેજ્યુએશન પુરું કર્યું ત્યારે શરૂઆતના સમયમાં નોકરી શોધી રહી હતી.
 • તમારા પર ન્યૂડ મોડલિંગ સારી લાગશે. તે પછી જ્યારે તે સ્ટૂડિયા ગઇ તો ત્યાં બધુ બહુ સુંદર હતું. આ સ્ટૂડિયો ફ્લોરિડામાં હતો. અને આમ તે ધીરે ધીરે કરીને પોર્ન ઇન્ડસ્ટ્રીમાં દાખલ થઇ.
 • મિયાએ થોડા જ સમય આ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું, પણ ટૂંક સમયમાં જ તે દુનિયાની ફેવરેટ એડલ્ટ સ્ટાર બની ગઇ. પણ મિયાના પરિવાર આજ કારણે તેનાથી સંબંધો તોડી નાખ્યા.
 • મિયાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેને એક વીડિયો પછી જાનથી મારવાની ધમકીઓ મળતી હતી.
 • મિયાએ હાલ આ ઇન્ડસ્ટ્રીને છોડી દીધી છે. તેમ છતાં તે ખુલીને જીવન પસાર નથી કરી શકતી. મિયાએ BBC માં કહ્યું કે ઇન્ડસ્ટ્રી છોડ્યા પછીના ત્રણ વર્ષ બાદ પણ તેની કોઇ પર્સનલ લાઇફ નથી.
 • તે જ્યારે પણ પબ્લિકમાં જાય છે તો તે પોસ્ટ ટ્રોમેટિક સ્ટેસ અનુભવે છે. જેવા જ લોકો મને દેખે છે મને લાગે છે કે લોકો મારા કપડાની અંદર સુધી મને જોઇ રહ્યા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures