• અગાઉ જીએસટી કાઉન્સિલની બેઠકમાં મોબાઇલ ફોન પર જીએસટીનો દર 12 %થી વધારી 18 % કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • આજે નાણા પ્રધાન નિર્મલા સિતારમનની અધ્યક્ષતામાં મળેલ જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
  • મોબાઇલ ફોન પરનો જીએસટી 12 % થી 18% કરવાનો સીધો અર્થ એ થાય છે કે મોબાઇલ ફોનની કીંમત વધી જશે.
  • કોરોનાને કારણે ચીનમાંથી આવતો પુરવઠો ઘટી ગયો હોવાના કારણે મોટા ભાગની બ્રાન્ડના મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અગાઉથી જ મોંઘા થઇ ગયા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024