- મોડાસાના સાયરાની યુવતીના મોત મામલે ચોંકાવનારો ખુલાસો જાહેર થયો છે.
- પોસ્ટમર્ટમ ના રિપોર્ટ અનુસાર જણાવવામાં આવ્યું છે કે, યુવતીનું મોત ગળેફાંસો ખાવાને કારણે થયું છે.
- પીએમ રિપોર્ટને લઈને પણ યુવતીનાં પરિવારજનોએ ઘણા – બધા સવાલો ઉભા કર્યા છે.
- પરિવારજનોએ કહ્યું છે કે, લાશ જ્યાં લટકતી હતી ત્યાં કોઈ જાતે ચઢીને ન જઈ શકે.
- આ પણ વાંચો
- Bhumi Pednekar delivers the ball across the boundary – watch video
- Rakhi Sawant flies China to kill ‘Coronavirus’
- Delhi Elections 2020: Battle for Capital begins; Voting Underway
- Delhi: Scuffle breaks out between AAP and Congress workers
- 80 Indian students still in coronavirus-hit Wuhan: Jaishankar
- Ruckus in Parliament today designed to prevent me from questioning govt: Rahul Gandhi
- Bigg Boss 13: Abhimanyu Dassani to meet Salman Khan
- અરવલ્લીના મોડાસાના સાયરા તાલુકામાં 19 વર્ષીય યુવતી 5 દિવસ ગુમ થયા બાદ તેની લાશ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી હતી.
- ત્યારબાદ પરિવારજનો દ્વારા અપહરણ, સામૂહિક દુષ્કર્મ સહિતનો આરોપ લગાવી ફરિયાદ નોંધવાની માંગણી કરાઈ હતી.
- આના કારણે પહેલેથી જ આ કેસમાં શંકાસ્પદ ભૂમિકામાં રહેલી પોલીસને આખરે પીએમ પહેલાં ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી.
- યુવતીનાં પીએમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, યુવતીનું મોત ગળેફાંસો ખાવાના કારણે થયું છે.
- પીએમ રિપોર્ટ મામલે યુવતીનાં પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે.
- ગ્રામજનોએ મોડાસા પોલીસ સ્ટેશન પાસે મચાવ્યો હોબાળો . જો કે આ કેસ દિવસે ને દિવસે ગૂંચવાઈ રહ્યો છે.
- પોલીસે આ કેસનાં ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેઓની ધરપકડ કરી હતી. અને એક આરોપીની શોધખોળ હજુ ચાલુ છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News