ક્લાસની જગ્યાએ રસ્તા પર આવી ગયા છે વિદ્યાર્થીઓ: ગાવસ્કર

પોસ્ટ કેવી લાગી?
 • ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે દેશના હાલની હાલતને ધ્યાન માં લઇને કહ્યું છે કે ,દેશ ઉથલ-પાથલમાં છે. ગાવસ્કરે કહ્યું કે આજે વિદ્યાર્થીઓ ક્લાસની જગ્યાએ રસ્તા પર આવી ગયા છે.
 • લાલ બહાદુર શાસ્ત્રી સ્મૃતિ વ્યાખ્યાન દરમિયાન સુનીલ ગાવસ્કરે જણાવ્યું હતું કે આપણા કેટલાક યુવાઓ ક્લાસમાં રહેવાની જગ્યાએ રસ્તા પર રહે છે.
 • કેટલાક યુવાનો રસ્તા પર ઉતરવાના કારણે હોસ્પિટલમાં પણ ઘણા દાખલ થઇ રહ્યા છે.
 • જેની સંખ્યા અત્યાર સુધી માં કુલ મળીને બહુ સંખ્યક વર્ગ હાલ પણ ક્લાસમાં કરિયર બનાવવા અને ભારતને આગળ વધારવા અને બનાવવાની કોશિશ અંગે પ્રયાસો કરી રહ્યા છે.

 • તેમણે કહ્યું હતું કે આપણે એકજૂથ થઇને આગળ જઇ શકીએ છીએ.
 • આજ આપણાને રમત શીખવાડે છે. જ્યારે આપણે એક સાથે હોઇએ છીએ તો આપણે જીતીએ છીએ. માટે હમેઁશા એક બીજાની સાથે રહેવું જોઈએ.
 • ભારત પહેલા પણ ઘણી સમસ્યાઓથી પાર પાડી છે અને આ વાતથી પણ છૂટકારો મેળલી લેશે.
 • દેશમાં ઘણી જગ્યાઓ પર નાગરિકતા સંશોધન કાયદા અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરને લઇને વિરોધ પ્રદર્શન ઘણા જોવા મળ્યા છે.
 • આ દરમિયાન યુવા આ વિરોધ પ્રદર્શનમાં જોવા મળ્યા.
 • આ પ્રદર્શન દરમિયાન આખરે હિંસા પણ જોવા મળી હતી .
 • યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓ સીએએ અને એનઆરસીનો વિરોધ કાર્ય કરતા જોવા મળી રહ્યા છે.
 • દિલ્હીની જામિયા મિલ્લિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ સીએએ અને એનઆરસીને લઇને રસ્તા પર આવી ગયા છે.
 • આ દરમિયાન જામિયામાં હિંસા પણ જોવા મળી હતી અને ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં પણ આવ્યા હતા.
 • ઉત્તર પ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ સીએએ અને એનઆરસીના વિરોધમાં રસ્તા પર આવી પહોંચ્યા હતા.
 • ગત દિવસોમાં દિલ્હીમાં જે એન યુ મા માં હિંસા જોવા મળી હતી . જે એનયુમાં કેટલાક બિન અધિકારી લોકોએ કેમ્પસમાં ઘુસીને વિદ્યાર્થીઓ પર હુમલો કરી દીધો હતો .
 • આ દમરિયાન કેટલાક વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થઇ ગયા છે. એના કારણસર હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures