ફાઇલ તસવીર
  • ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ 30 જાન્યુઆરીના રોજ સામે આવ્યો હતો.
  • ત્યારથી લઈ અત્યાર સુધી દેશમાં 1,82,000થી વધુ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે.
  • ભારત સંક્રમિત દેશોના લિસ્ટમાં ટોપ-10માં સામેલ થઈ ગયો છે.
  • જોકે આ લિસ્ટમાં અમેરિકા ટોપ પર છે
  • સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,82,143 પર પહોંચી છે. અને 5164 લોકોના મોત થયા છે.
ફાઈલ તસ્વીર
  • દેશમાં લોકડાઉનમાં છૂટછાટો સાથે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.
  • દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1.82 લાખને પાર જતી રહી છે.
  • છેલ્લા 24 કલાકમાં 8380 નવા કેસ નોંધાયા છે અને 193 લોકોના મોત થયા છે.
  • જે અત્યાર સુધીમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા સંક્રમિતોની સૌથી વધારે સંખ્યા છે.
  • દેશમાં અત્યારે 89,995 એક્ટિવ કેસ છે.

  • સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્રનું નામ સૌ પેહલા આવે છે.
  • મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 65,268 પર પહોંચી ગઈ છે.
  • તેમજ તમિલનાડુમાં 21,284, ગુજરાતમાં 16,343, દિલ્હીમાં 18,549, રાજસ્થાનમાં 8617, મધ્યપ્રદેશમાં 7891, ઉત્તરપ્રદેશમાં 7445, આંધ્રપ્રદેશમાં 3569, બિહાર 3636, પંજાબમાં 2233, તેલંગાણામાં 2499, અને પશ્ચિમ બંગાળમાં 5130 કોરોના સંક્રમિત કેસ આવ્યા છે.
  • તેમજ કોરોને ઘણાનો ભોગ પણ લીધો છે. કોરોના ને કારણે 5164 લોકોના મોત થયા છે.
  • જેમ કે, મહારાષ્ટ્રમાં 2197, ગુજરાતમાં 1007, મધ્યપ્રદેશમાં 343, દિલ્હીમાં 416, આંધ્રપ્રદેશમાં 60, આસામમાં 4, બિહારમાં 20, ચંદીગઢમાં 4, છત્તીસગઢમાં 1, હરિયાણામાં 19, હિમાચલ પ્રદેશમાં 5, જમ્મુ-કાશ્મીરમાં 28, ઝારખંડમાં 5, કર્ણાટકમાં 48, કેરળમાં 9, મેઘાલયમાં 1, ઓડિશામાં 7, પંજાબમાં 44, રાજસ્થાનમાં 193, તમિલનાડુમાં 160, તેલંગાણામાં 77, ઉત્તરાખંડમાં 5, ઉત્તરપ્રદેશમાં 201 અને પશ્ચિમ બંગાળમાં 309 લોકોના મોત થયા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024