મુસ્લિમ દુલ્હન કે જેણે દહેજમાં માંગી ગીતા, કુરાન, બાઇબલ અને ભારતનું બંધારણ.

પોસ્ટ કેવી લાગી?
 • ઈસ્લામ ધર્મમાં લગ્ન દરમિયાન એક ધાર્મિક રિવાજ છે જેને મેહર કહે છે.
 • આ રિવાજ મુજબ વરને લગ્ન માટે વધુને મેહર તરીકે પૈસા, ઘરેણાં કે કોઈ અન્ય માંગવામાં આવેલી ચીઝ આપવાની હોય છે.
 • સામાન્ય રીતે આ રિવાજમાં કન્યા મેહરના પૈસા જ માંગે છે.
 • પરંતુ કેરળની એક યુવતીએ આ રિવાજને તોડ્યો છે.
 • તેણે પોતાના ભાવિ પતિ પાસે મેહર તરીકે અનોખી માંગ મૂકી છે.
 • કેરળ નિવાસી અજના નજીમે મેહર તરીકે પોતાના પતિ પાસે 10 પુસ્તકોની માંગ રજૂ કરી.
 • પતિ ઇજાસ હકીમે અજનાને 10 પુસ્તકોની યાદી આપી જેમાં કુરાન, ભગવદગીતા, બાઇબલ અને ભારતનું બંધારણ સામેલ છે.
 • આ માંગ અજનાએ ગત ઑક્ટોબરમાં સગાઈ દરમિયાન રજૂ કરી હતી.
 • 26 વર્ષના ઇજાસ હાકિમ વ્યવસાયે સિવિલ એન્જિનિયર છે.
 • ઑક્ટોબરમાં સગાઈ સમયે લગ્નની તારીખ 29 ડિસેમ્બર નક્કી થઈ હતી.
 • હાકિમને 29 ડિસેમ્બરે પહેલા અજનાને માગેલા 100 પુસ્તકો લાવીને આપવાના હતા.
 • બે મહિનાની મહેનત બાદ હાકિમ લગ્નની તારીખ સુધી 96 પુસ્તકો એકત્ર કરી શક્યો.
 • 29 ડિસેમ્બરે લગ્ન બાદ કપલે આ પુસ્તકોને પોતાના બેડરૂમમાં જ એક કબાટમાં સ્થાન આપ્યું છે.
 • હાકિમ કહે છે કે તેઓએ પ્રયાસ કર્યો હતો કે તમામ 100 પુસ્તકો લાવી શકે પરંતુ આ આંકડો 96 સુધી જ પહોંચી શક્યો જેને અજનાએ સહર્ષ સ્વીકાર કર્યો.
 • સામાન્ય રીતે મેહરના રિવાજ માટે મુસ્લિમ સમાજમાં સોનું, પૈસા કે બીજી કિંમતી વસ્તુઓનું પ્રચલન છે.
 • પરંતુ બી.એડ.નો અભ્યાસ કરનારા અજનાને આ બધું નહોતું જોઈતું.
 • અજનાએ જે પુસ્તકો મંગાવ્યા હતા તેમાં ખાલિદ હુસૈની, હારુકી મુરાકામી અને મિશેલ ઓબામાના લખેલા પુસ્તકોનો પણ સમાવેશ થાય છે. તેણે મિશેલ ઓબામાની બાયોગ્રાફી બિકમિંગ વિશેષ રીતે પસંદ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures