- નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એક મંચ પર સાથે હતા.ત્યારે શરૂઆતમાં મોદીએ ટ્રમ્પનો આભાર માની સ્પીચ આપી હતી. ત્યારબાદ બરાબર 1:30 વાગ્યે ટ્રમ્પની સ્પીચ શરૂ થઈ હતી. તેની પાંચ મિનિટમાં સ્ટેડિયમમાં બેઠેલી પબ્લિક વેરવિખેર થવા લાગી હતી.
- સવારના 9 વાગ્યાના સ્ટેડિયમમાં આવીને તાપમાં બેઠેલા લોકો એક પછી એક ઊઠીને સ્ટેડિયમની બહાર જવા લાગ્યા હતા. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો બહાર જતા પોલીસે તેમને અટકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.છતાં પણ કાર્યક્રમ પૂરો થતાં -થતા અડધું સ્ટેડિયમ ખાલી થઈ ગયું હતું.
- અમેરિકાથી ટ્રમ્પ એરફોર્સ વાન માં અમદાવાદ આવ્યા હતા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News