જુઓ 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' ખાતે ઉજવાયેલી ઉત્તરાયણની તસવીરો.

પોસ્ટ કેવી લાગી?
  • કેવડીયાઃ વિશ્વના ફલક પર અખંડભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજયંતિનાં દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું શિલાન્યાસ કરાયું હતું.
  • 14મી જાન્યુઆરીનાં રોજ ઉત્તરાયણનો પર્વ ઉજવવામાં આવ્યો હતો. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઉત્તરાયણની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી.
  • પીએમ મોદીએ ટ્વિટર પર આ તસવીરો શેર કરીને લખ્યું છે કે, Vibrant and colourful Uttarayan celebrations at the ‘Statue of Unity.’ Have a look…
  • સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિમાની આસપાસ રંગબેરંગી પતંગો સાથે ખૂબસૂરત માહોલ પણ દેખાઇ રહ્યો છે.
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણનાં પર્વની ઉજવણી અમદાવાદ ખાતે કરવાના છે.
  • અમિત શાહ પોતાના પરિવાર અને કાર્યકરો સાથે ઉત્સવની ઉજવણી કરશે.
  • વેજલપુરનાં કનકકલા ફ્લેટનાં ધાબેથી અમિત શાહ પતંગની મજા માણી હતી.
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણનાં પર્વની ઉજવણી અમદાવાદ ખાતે આવ્યાં હતાં.
  • અમિત શાહ પ્રથમ સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યાલય પ્રતિષ્ઠાન ખાતે ભગવાન સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા હતાં. કનક કલા ફલેટ ખાતે પતંગ ઉત્સવમાં ભાગ લેશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures