• વડોદરામાં પણ તોફાની તત્વોએ પોલીસને ટાર્ગેટ બનાવવામાં આવી હતી.
  • વડોદરાના હાથીખાના વિસ્તારમાં આવેલી મસ્જિદ પાસે પોલીસ દ્વારા વીડિયોગ્રાફી કરવા જેવી નાની બાબત બાદ પોલીસ ઉપર પથ્થર મારો શરૂ થયો હતો.
  • આ ઘટનામાં પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી છે.
  • વડોદરા પોલીસ કમિશ્નર અનુપસિંહ ગહેલોતે કહ્યું કે વીડિયોગ્રાફી સામે વાંધો હતો.
  • કેટલાક તોફાની તત્વો ભાગી ગયો છે.
  • કોમ્બિંગ કરીને વધારે લોકોને પકડવામાં આવી છે.
  • જોત જોતામાં મોટા ટોળાએ ચારે બાજુથી પોલીસને ઘેરીને પથ્થરમારો કર્યો હતો.
  • આ ઘટમાં પોલીસે 10-12 ટિયર ગેસના સેલ છોડ્યા હતા.
  • આ ઘટમાં એસીપીને સામાન્ય ઈજા પહોંચી હતી.
  • ઘટના બાદ RAFની ફ્લેગમાર્ચ શરૂ થયું છે અને પોલીસે પેટ્રોલિંગ પણ વધારી દીધી હતી.
  • અત્યારે આ વિસ્તારમાં અજંપાભરી શાંતિનો માહોલ છે.
  • મળતી માહિતી પ્રમાણે આ ઘટનામાં પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની પણ ઘટના બની હતી.
  • પોલીસના જણાવ્યા પ્રમાણે હાથીખાના વિસ્તારમાં આવેલા વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ દ્વારા વીડિયોગ્રાફી કરવામાં આવી રહી હતી.
  • આ સમયે નમાઝ પૂરી થઈ હતી.
  • ત્યારે કેટલાક લોકોએ પોલીસને વીડિયોગ્રાફી કરવાની ના પાડી હતી.
  • જેથી પોલીસે વીડિયોગ્રાફી બંધ કરી દીધી હતી.
  • જોકે, પહેલા ચાર પાંચ પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. ત્યારબાદ ચારે બાજુથી પોલીસ ઉપર પથ્થરમારો થવા લાગ્યો હતો.
  • આ ઘટનામાં પોલીસના ત્રણ વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી.
  • તોફાની તત્વોએ પોલીસને ટાર્ગેટ બનાવી હતી.
  • સ્થિતિને કાબુમાં લાવવા માટે પોલીસને 10-12 ટિયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.
  • પોલીસ દ્વારા કોઈ ફાયરિંગ કરવામાં ન આવ્યું હોવાનું પોલીસે પણ જણાવ્યું હતું.
  • આ ઘટનામાં ACPની એક પથ્થર વાગત સામાન્ય ઈજા પહોંચી હતી.
  • પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ ઉપર પથ્થરમારો કરનાર તોફાની તત્વોને પોલીસ નહીં છોડે જેટલો સમય ભાગવું હોય એ ભાગી લો પોલીસ તેની પાછળ છે.
  • અને તેમને નહીં છોડવામાં આવે.
  • વધુ મળતી માહિતી પ્રમાણે સ્થિતિ સામાન્ય થયા બાદ સ્થાનિક મહિલાઓ રસ્તા ઉપર આવી હતી.
  • જોકે, પોલીસે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.
  • જોકે, મહિલાઓ ઉગ્ર બની હોવાનું પણ જાણવા મળ્યું હતું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024