- 2714 લેમાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. 144 ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે 2531 નેગેટિવ આવ્યા છે. આ ઉપરાંત 39 ટેસ્ટ હજુ પણ પેન્ડિંગ છે.
- ગુજરાતમાં આજે વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે.
- તબલિગી જમાતને કારણે કોરોના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી હ્યો છે.
- ગુજરાતમાં 16 નવા કેસ આજે જોવા મળ્યા છે.
- સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવીએ આ જાણકારી આપી છે.
- ગુજરાતમાં કુલ 144 કેસ ગુજરાતમાં કોરોનાના થયા છે. જ્યારે 2 લોકોને વેન્ટિલેટર પર રાખામાં આવ્યા છે.
- આજે જે 16 નવા કેસ સામે આવ્યા છે તેમાંથી 11 કેસ અમદાવાદમાં મળ્યા છે. આજે જે કેસ મળ્યા છે તેમાંથી મોટા ભાગના કેસ તબલિગી જમાત સાથે જોડાયેલ છે.
- 2714 લેમાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. 144 ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે 2531 નેગેટિવ આવ્યા છે. આ ઉપરાંત 39 ટેસ્ટ હજુ પણ પેન્ડિંગ છે.
- ગુજરાતમાં જે કેસ નોંધાયા છે એમાંથી 21ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જેમાં, અમદાવાદ 6, સુરત 5, રાજકોટ 3, વડોદરાના 5, ગાંધીનગર 2.
- ગુજરાતમાં કુલ 144 કેસમાંથી 33 કેસ વિદેશ પ્રવાસના છે, 26 કેસ આંતર રાજ્યના અને 85 વ્યક્તિને લોકલથી ચેપ લાગ્યો છે.
પાટણ જિલ્લાના દરેક સમાચાર જુઓ અમારી YouTube ચેનલ પર. તો આજેજ અમારી ચેનલને નીચે આપેલી લિંક પર ક્લિક કરી Subscribe કરો
👇👇👇👇👇👇👇👇👇👇👇